"ટર્નિંગ પોઇન્ટ ઇન એલ.એ." ના ૧૮મા પ્રકરણમાં, રૂપા એકલાં નીચે આવી રહી છે અને પરી અને અક્ષરનો રાહ જોઈ રહી છે. જ્યારે પરી જતી હોય છે, ત્યારે અક્ષર રૂપાને એકાંતમાં બેસીને વાત કરવા માટે કહે છે. બંનેReception રૂમમાં બેસે છે, જ્યાં અક્ષર કહે છે કે વડીલોએ તેમને એકાંત આપ્યો છે. રૂપા કહે છે કે તેને શેતાનિયતો પણ ગમે છે. અક્ષર તેના નજીક બેસવા માટે પ્રોત્સાહિત કરે છે અને સ્વજન તરીકે રૂપા પર અધિકાર રાખે છે. રૂપા અક્ષરની વાતોથી મંત્રમુગ્ધ થાય છે અને તેના મનમાં સમજણના ચિન્હો વધી જાય છે. તે વિચારતી હોય છે કે તે સાહ્યબો જ જીવનસાથી તરીકે જોઈએ છે. અહીં, રૂપા અક્ષર સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે અને પોતાની ભવિષ્યની આશાઓ વિશે વિચારે છે, જેમાં પ્રેમ અને વિશ્વાસની મહત્તા દર્શાવવામાં આવે છે. ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ.-18 Vijay Shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 17 1.2k Downloads 3.4k Views Writen by Vijay Shah Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રૂપા એકલી જ નીચે આવી. પરી અને અક્ષર રાહ જોતાં હતાં. રૂપાને બાય કહી પરી તેના રૂમ તરફ ચાલી ગઈ. એકલાં પ્રેમીપંખીડાં ગાડી તરફ વધ્યાં. “સાહ્યબા, આપણે અહીં જ રહીએ તો? લોંગ રાઇડ ઉપર નથી જવું. આપણે એકાંતમાં સાથે બેસીએ અને વહાલ કરીએ તો?” “મને કંઈ જ વાંધો નથી. મને પણ તારી સાથે કેટલીય વાતો કરવી છે જે ફોન ઉપર કે ચૅટિંગ ઉપર નથી થતી.” રિસેપ્શન રૂમમાં સહેજ પણ ભીડ નહોતી. ખૂણા ઉપરના સોફા ઉપર અને રિસેપ્શનથી સહેજ દૂર બન્ને બેઠાં..પાસે પાસે નહીં પણ આમને સામને. અક્ષરની આ ચેષ્ટાથી રૂપા સહેજ મલકી અને બોલી, “સાહ્યબા, કેમ દૂર દૂર?” અક્ષર કહે, “વડીલોએ આપણને એકાંત આપ્યું સમજીને. આપણે પણ તે એકાંતનો સમજણ કેળવવા જ ઉપયોગ કરવાનો ને?” Novels ટર્નિંગ પોઈન્ટ ઇન એલ.એ. “ મારી છોકરીને બદનામ કરતી આ વિડીયો વાઇરલ ના કરશો.” મેઘા કહે “ ના. તે વાઇરલ નહીં થાય પણ કોર્ટમાંથી કેસ પાછો નહીં ખેંચો તો હું રૂપા અને અક્ષરનાં લગ્નની... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા