Rahashy - 15 book and story is written by Alpesh Barot in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Rahashy - 15 is also popular in Travel stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. રહસ્ય:૧૫ Alpesh Barot દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન 163 2.5k Downloads 5.5k Views Writen by Alpesh Barot Category પ્રવાસ વર્ણન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મેગ્નેટિક હાઇવે કલ્પેશ બોલ્યો. હા, મેગ્નેટિક હાઇવે, ત્યાં એક જગ્યા છે. ત્યાં તમારી કાર ઉભી રાખી તેનું ઈન્જેન બંધ કરી મુકો તો પણ આપ મેળે કાર ઉપર ચડવા લાગે છે. એવું તે કઈ હોતું હશે ગપ્પા મારવાની પણ હદ હોય પ્રિયા... તે એક માત્ર એવી જગ્યા નથી. તે સિવાય અમેરિકામાં લાસ વેગાસ,નેવાડામાં સ્થિત હોવર ડેમ જ્યાં તમે પાણીની બોટલથી પાણી નીચે તરફ જવા દો તો પણ ઉપર આવે, નીચે ફેંકવામાં આવતી દરેક વસ્તુ ઉપર ઉઠવાનું પ્રયત્ન કરે... પણ વૈજ્ઞાનિક એવું માને છે કે આવું ત્યાં ચાલવા વાળી હવાઓના કારણે થાય છે. ઠીક છે.... આપણે તે ડેમની વાત રહેવા દઈએ તો પણ, ધ મિસ્ટ્રી સ્પોટ એ ગુરુત્વાકર્ષણીય વિસંગતતા છે. જે કેલિફોર્નિયાના સાંતાક્રૂઝની બહાર રેડવૂડ જંગલોમાં સ્થિત છે. તે આશરે 150 ફુટ અથવા 46 મીટર વ્યાસનો ગોળાકાર વિસ્તાર છે. આ જગ્યાએ ન્યૂટનનો ગ્રુરુત્વાકર્ષણબળનો નિયમ કામ જ નથી કરતો. ત્યાં તમે આડા ઉભો તો પણ નીચે નથી પડતા. લોંખડના ગોળાને તમે ગતિથી ધક્કો મારો તો તે એક તરફ જ જશે. ત્યાં હોકાયંત્ર જેવા ઉપકરણો પણ કામ કરવાનું બંધ કરી દે છે. તે સિવાય ઘણા ઝરણાઓ જે નીચે જવાની જગ્યાએ ઉપરની તરફ જાય છે. કોઈ કોઈ જગ્યાએ તો નદીઓનો પ્રવાહ પણ વિરોધ દિશામાં હોય છે. હા, મેં પણ આ વિશે સાંભળ્યું છે. આઈ એગ્રી વિથ યુ... રાજદીપે કહ્યું. દુનિયાની તમામ જગ્યાએ ગુરુત્વાકર્ષણબળ ઓછા પ્રમાણમાં કામ નહી કરતો હોય, પણ અહીં તો બિલકુલ પણ ગુરુત્વાકર્ષણબળ નથી. આ તે બધી જગ્યાઓનો બાપ છે. Novels રહસ્ય ભૂત-પ્રેત,ચાચીયાઓથી ભરપૂર રહસ્યમય, વાર્તા, ગામના પૌરાણિક મંદિર પાસે ચાંચિયાઓ જોવા મળે છે. જે રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે. શુ છે સમગ્ર રહસ્ય. વાંચતા રહ... More Likes This અયોધ્યા પ્રવાસ દ્વારા Ankursinh Rajput Early Morning Entry In Ahemdabad - 1 દ્વારા Rushabh Makwana હિમાચલનો પ્રવાસ - 1 દ્વારા Dhaval Patel ઉત્તરાયણ મકરસંક્રાંતિ દ્વારા SHAMIM MERCHANT દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન - ભાગ 1 દ્વારા Tr. Mrs. Snehal Jani સાસણ-ગીર ડાયરીઝ - 1 દ્વારા Bharat(ભારત) Molker લાંભા બળીયાદેવનું મંદિર - ભાગ 1 દ્વારા Payal Chavda Palodara બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા