કહાનીમાં, કલ્પેશ અને રાજદીપ "મેગ્નેટિક હાઇવે" વિશે ચર્ચા કરે છે, જ્યાં કાર ઉભી રાખવાથી તે આપમેળે ચઢી જાય છે. તેઓ હોવર ડેમની વાત કરે છે, જ્યાં પાણીની બોટલ ઉપર ઉઠે છે. પછી, તેઓ "ધ મિસ્ટ્રી સ્પોટ" વિશે વાત કરે છે, જે કેલિફોર્નિયા નજીક છે, જ્યાં ગુરુત્વાકર્ષણનો નિયમ કામ કરે છે અને વસ્તુઓ અનિચ્છિત રીતે ઉંચાઈની તરફ જતી જોવા મળે છે. આ સ્થળે નદીઓનો પ્રવાહ પણ વિરુદ્ધ દિશામાં હોય છે. કાળી રાત્રે, એક ગુફામાં, પ્રિયા અને અન્ય મિત્રો ભયભીત છે, અને પ્રિયા પૂછે છે કે શું કોઈ છે. કલ્પેશ જવાબ આપે છે, પરંતુ પ્રિયા તેમને ઈડીયટ કહે છે. આ વાતચીતમાં, મિસ્ટ્રી અને અસ્વાદિત પરિસ્થિતિઓની ઝલક છે, જે કથાને વધુ રસપ્રદ બનાવે છે. રહસ્ય:૧૫ Alpesh Barot દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન 202.9k 3.3k Downloads 6.9k Views Writen by Alpesh Barot Category પ્રવાસ વર્ણન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મેગ્નેટિક હાઇવે કલ્પેશ બોલ્યો. હા, મેગ્નેટિક હાઇવે, ત્યાં એક જગ્યા છે. ત્યાં તમારી કાર ઉભી રાખી તેનું ઈન્જેન બંધ કરી મુકો તો પણ આપ મેળે કાર ઉપર ચડવા લાગે છે. એવું તે કઈ હોતું હશે ગપ્પા મારવાની પણ હદ હોય પ્રિયા... તે એક માત્ર એવી જગ્યા નથી. તે સિવાય અમેરિકામાં લાસ વેગાસ,નેવાડામાં સ્થિત હોવર ડેમ જ્યાં તમે પાણીની બોટલથી પાણી નીચે તરફ જવા દો તો પણ ઉપર આવે, નીચે ફેંકવામાં આવતી દરેક વસ્તુ ઉપર ઉઠવાનું પ્રયત્ન કરે... પણ વૈજ્ઞાનિક એવું માને છે કે આવું ત્યાં ચાલવા વાળી હવાઓના કારણે થાય છે. ઠીક છે.... આપણે તે ડેમની વાત રહેવા દઈએ તો પણ, ધ મિસ્ટ્રી સ્પોટ એ ગુરુત્વાકર્ષણીય વિસંગતતા છે. જે કેલિફોર્નિયાના સાંતાક્રૂઝની બહાર રેડવૂડ જંગલોમાં સ્થિત છે. તે આશરે 150 ફુટ અથવા 46 મીટર વ્યાસનો ગોળાકાર વિસ્તાર છે. આ જગ્યાએ ન્યૂટનનો ગ્રુરુત્વાકર્ષણબળનો નિયમ કામ જ નથી કરતો. ત્યાં તમે આડા ઉભો તો પણ નીચે નથી પડતા. લોંખડના ગોળાને તમે ગતિથી ધક્કો મારો તો તે એક તરફ જ જશે. ત્યાં હોકાયંત્ર જેવા ઉપકરણો પણ કામ કરવાનું બંધ કરી દે છે. તે સિવાય ઘણા ઝરણાઓ જે નીચે જવાની જગ્યાએ ઉપરની તરફ જાય છે. કોઈ કોઈ જગ્યાએ તો નદીઓનો પ્રવાહ પણ વિરોધ દિશામાં હોય છે. હા, મેં પણ આ વિશે સાંભળ્યું છે. આઈ એગ્રી વિથ યુ... રાજદીપે કહ્યું. દુનિયાની તમામ જગ્યાએ ગુરુત્વાકર્ષણબળ ઓછા પ્રમાણમાં કામ નહી કરતો હોય, પણ અહીં તો બિલકુલ પણ ગુરુત્વાકર્ષણબળ નથી. આ તે બધી જગ્યાઓનો બાપ છે. Novels રહસ્ય ભૂત-પ્રેત,ચાચીયાઓથી ભરપૂર રહસ્યમય, વાર્તા, ગામના પૌરાણિક મંદિર પાસે ચાંચિયાઓ જોવા મળે છે. જે રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે. શુ છે સમગ્ર રહસ્ય. વાંચતા રહ... More Likes This સફળતા?? - 3 દ્વારા Trushna Sakshi Patel દક્ષિણ ભારત નો પ્રવાસ - 1 દ્વારા Ankursinh Rajput અંબાજી, ગબ્બર યાત્રા દ્વારા SUNIL ANJARIA Chemestry Girl દ્વારા Pravin Bhalagama મારી રેલ યાત્રા ત્યારે અને આજે દ્વારા SUNIL ANJARIA લખપત - એક ભૂલાએલો ઇતિહાસ દ્વારા SUNIL ANJARIA અયોધ્યા પ્રવાસ દ્વારા Ankursinh Rajput બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા