મોનિકા ૮ Mital Thakkar દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો નવલકથા પ્રકરણ પુસ્તકો મોનિકા ૮ મોનિકા ૮ Mital Thakkar દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ (107) 4.1k 6.1k અવિનાશનો વિચાર અત્યારે બાળક લાવવાનો નથી એ જાણ્યા પછી મોનિકાના દિલમાં આઘાત હતો. મોનિકાને લાગ્યું કે તે મા બનવાની છે એ વાતથી અવિનાશ એટલે જ ખુશ દેખાતો ન હતો. તેના ચહેરા પર કાલે જે ખુશી હતી એ બનાવટી હતી. ...વધુ વાંચોથયું કે તે મા બનવાનો અવસર પામી છે ત્યારે ખુશીને બદલે અવિનાશ ચિંતા ઊભી કરી રહ્યો છે. મોનિકા વિચારોમાં ગરકાવ થઇ ગઇ હતી. તેને સમજાતું ન હતું કે હવે શું કરવું સસરાજીને કે રેવાનને વાત કરવી જોઇએ મોનિકાને અચાનક હાઉ... નો અવાજ સંભળાતા તેં ડરી ગઇ. રેવાન તેના ચહેરા પરના ડરને જોઇ હસી પડ્યો: જોયું ભાભી, ડરાવી દીધા ને આ સ્થિતિમાં ડરાવવા ના જોઇએ... મોનિકા ગંભીર થઇ બોલી. અત્યારથી જ બાળકને બહાદુર બનાવવાનો છે. તે કોઇથી ડરવો ના જોઇએ. પણ મને એક વાતનો ડર છે.. મોનિકાથી બોલાઇ ગયું. તેને રેવાન હમદર્દ લાગતો હતો. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મોનિકા ૮ મોનિકા - નવલકથા Mital Thakkar દ્વારા ગુજરાતી - નવલકથા પ્રકરણ (1.3k) 55k 88.7k Free Novels by Mital Thakkar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Mital Thakkar અનુસરો