આ નવલિકામાં એક આધુનિક યુવતી, રૂચિ, પોતાના જીવનસાથી તરીકે એક એવા યુવાનને પસંદ કરે છે, જેને તેના પરિવારનો સ્વીકાર નથી. તેના માતા-પિતા દીકરીને ભણાવીને અને બીજી જ્ઞાતિમાં લગ્ન કરવા માટે પણ તૈયાર છે, પરંતુ તેમણે તેમની દીકરી માટે એક એવા જીવનસાથીની ઈચ્છા છે કે જે તેના માટે આકર્ષક હોય. નવલિકા માનસિક સંઘર્ષની પ્રણયકથા છે, જ્યાં રૂચિ અને દીપેશ વચ્ચે મૈત્રીનો સંબંધ છે, પરંતુ શું તે પ્રેમના બંધનને સ્વીકારવા માટે તૈયાર છે? આ વાર્તામાં પ્રેમ, સામાજિક ધારા અને પરિવારના દબાણ વચ્ચેના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે. જીવનસંગી ભા.3 Tarulata Mehta દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 58.5k 2k Downloads 5.7k Views Writen by Tarulata Mehta Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જીવનસંગી ભા.3 તરૂલતા મહેતા લેટ્સ ગો ફોર લંચ શાલીને બન્નેને આગ્રહ કર્યો . હું થોડું કામ પતાવું છું ,તમે બે જાવ કહી દીપેશ કપ્મ્યુટર ખોલી કામે વળગ્યો. મારું લંચ બોક્સ છે ,હું અહિઆ જ ખાઈ લઈશ. રુચિએ શાલીનની વાત ટાળી . લાવ ,તારું લંચ હું ખાઈ લઈશ કહી દીપેશ બોક્સ ખોલીને બેઠો.આમ તો રુચિ રાજી થઈ કારણ કે સવારથી તેણે પરોઠા ખાતા દીપેશનો વિચાર કરેલો,પણ બન્ને સાથે બેસી ખાય તેમ તે ઇચ્છતી હતી. કેમ રોકાઈ ગઈ દીપેશે પૂછ્યું શું તું મને શાલીન જોડે જવા જાણે ધક્કો મારે છે! રુચિ મૂઝવાયેલી ઊભી રહી . આટલી બેપરવાહી ! પ્રેમનો ક્યારેય એકરાર તે નહીં કરે કે પછી તેનો અહંમ હું આટલો બુદ્ધિશાળી કેમ કરી કોઈના પ્રેમમાં તણાઈ જાઉં Novels જીવનસંગી આ નવલિકામાં એક આધુનિક યુવતી જીવનસાથી તરીકે એક એવા યુવાનને ચાહે છે,જેને સમાજના ધારા ધોરણના વાડામાં બંધાયેલાં સ્વજનો સ્વીકારવા તૈયાર નથી ,પણ પોતાની દ... More Likes This સમી સાંજનો સંગાથ દ્વારા Payal Chavda Palodara પ્રથમ મુલાકાત દ્વારા Payal Chavda Palodara પ્રેમ કે દોસ્તી ? - 1 દ્વારા Yaksh Joshi જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 1 દ્વારા Upasana Mehta અધુરી મુલાકાત - ભાગ 1 દ્વારા Dr.Namrata Dharaviya સરિતા પારેખ - ભાગ 1 દ્વારા ર્ડો. યશ પટેલ વિસ્મૃતિ - ભાગ 1 દ્વારા Devisha Gajjar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા