આ વાર્તા આશરે 4000 વર્ષ પૂર્વેની છે, જ્યારે ભગવાને જગતની રચના કરી હતી અને તેને ચાર ભાગોમાં વિભાજિત કર્યો: પાતાળ લોક, પૃથ્વી લોક, સ્વપ્ન લોક અને સ્વર્ગ લોક. પાતાળ લોકનું શાસન રાક્ષસરાજ મૃન્જને અને સ્વર્ગ લોકોનું શાસન દેવી તૃષાને સોંપવામાં આવ્યું. સ્વપ્ન લોકનું શાસન જાદુગર તિલોક અને પૃથ્વી લોકનું શાસન રાજા વિક્રમના હાથમાં આવ્યું. સ્વર્ગ લોક દેવાનો નિવાસસ્થાન બન્યું અને તે અત્યંત વૈભવશાળી હતું. પરંતુ દેવી તૃષા વધુ વૈભવ અને અલૌકીકતા મેળવવા માટે અન્ય લોકોએ છળ અને યુદ્ધનો સહારો લેવાનું નક્કી કર્યું, જેથી તેઓ પોતાની શક્તિ દર્શાવી શકે. એક યોદ્ધા નું કલંક part 1 Hemang દ્વારા ગુજરાતી પૌરાણિક કથાઓ 37 1.6k Downloads 6.7k Views Writen by Hemang Category પૌરાણિક કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન દેવો અને દાનવો વચ્ચે ના યુદ્ધ માં પીસાતી એક અમર પ્રેમ કહાની......કે જે સાબિત કરે છે કે પ્રેમ દેવ અને દાનવ વચ્ચે નો ફરક જોતો નથી,એ માત્ર એક દિલ જુએ છે....... More Likes This જૂનું અમદાવાદ દ્વારા Ashish શ્રી તુલસીકૃત રામાયણ - ભાગ 1 દ્વારા સુરજબા ચૌહાણ આર્ય રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 1 દ્વારા Anurag Basu દૈત્યાધિપતિ II - ૧ દ્વારા અક્ષર પુજારા રાજા ભોજ ની રહસ્યમયી અને રોમાંચક કથા - 1 દ્વારા Anurag Basu બુરાઈ ના બાદશાહ નો અંત - 1 દ્વારા Vishnu Dabhi લવ બાઇટ્સ - પ્રકરણ-22 દ્વારા Dakshesh Inamdar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા