આ કથામાં સત્યજીત અને અમોલાના સંબંધોની જટિલતાને દર્શાવવામાં આવી છે. સમયના પસાર સાથે, સત્યજીત વધુ સંકોચાયેલ અને ચુપ રહેતો બની જાય છે, જ્યારે અમોલા પોતાની માહોલમાં વ્યક્તિત્વને બદલતી રહે છે. લગ્નની પ્રથમ વર્ષગાંઠે, અમોલા જાહેર કરે છે કે તે મા બનવા જઈ રહી છે, જે સત્યજીતને આશ્ચર્યમાં મૂકે છે, કેમ કે અગાઉ તેણીએ બાળકો ન રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બીજી તરફ, પ્રિયંકા, જે યુનિવર્સિટીમાં સફળતા પામે છે, પોતાના પરિવાર સાથે ફરી મળવા માટે ઉત્સુક છે. પ્રિયંકાના ઘરે પાછા ફરવાની ખુશી તેના પરિવાર માટે મહત્વપૂર્ણ છે, અને મોહકતાથી તે surprises રાખી રહી છે. આ પાત્રો વચ્ચેના સંબંધો અને તેમના આંતરિક સંઘર્ષો કથાને જીવન્ત બનાવે છે, જ્યાં સમય અને પરિવર્તન બંનેનું મહત્વ છે. સત્ય અસત્ય - પ્રકરણ - 18 Kajal Oza Vaidya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 778k 46k Downloads 63.3k Views Writen by Kajal Oza Vaidya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સાચો ધડાકો તો ત્રીજે દિવસે થયો. એ બંને જણા લગ્ન રજીસ્ટર કરીને જ જવા માંગતા હતા. ઘણી રકઝક પછી હંમેશની જેમ આખરે પ્રિયંકાનું ધાર્યું જ થયું. પ્રિયંકા અને આદિત્યના લગ્ન રજીસ્ટર થઇ ગયા. બંને જણા લગ્ન કરીને સોમનાથ-ચોરવાડ ફરી આવ્યા. અઠવાડિયું નડિયાદ રહ્યા ત્યાં તો પાછા ફરવાનો સમય થઇ ગયો. નીકળવાના આગલા દિવસની રાત્રે નડિયાદના ઘરમાં આદિત્યની બાજુમાં સૂતેલી પ્રિયંકા પટેલ છત તરફ તાકી રહી હતી. રાતના દોઢનો ટકોરો પડ્યો, ને આદિત્યની આંખો અચાનક ખૂલી ગઈ. એણે જોયું તો પ્રિયંકા જાગતી હતી. એની ઉઘાડી આંખોમાંથી સરકતા આંસુ કાનની પાછળ થઈને ઓશીકામાં સંતાઈ જતા હતા. આદિત્ય બેઠો થઇ ગયો, “પ્રિયા! શું થયું?” “કંઈ સમજાતું નથી આદિત્ય, પણ આજે મન બહુ ઉદાસ થઇ ગયું. રહી રહીને ડૂમો ભરાય છે.” Novels સત્ય-અસત્ય સત્યજીત એક હેન્ડસમ યુવાન- પ્રિયંકા એક શિસ્તબદ્ધ રીતે ઉછરેલી છોકરી- પૂરજોશમાં ચાલી રહેલી પાર્ટી - સત્યજીત અને પ્રિયંકા વચ્ચેની નિકટતા - જૂઠ્ઠું બોલવાની... More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા