આ વાર્તા "પ્રેમદીવાની રાધા"ના અભિનય પર કેન્દ્રિત છે, જેમાં પ્રિયંકા મેમ દ્વારા અભિનયના મહત્વના પાઠો શીખવવામાં આવે છે. પ્રિયંકા મેમએ અભિનયમાં લાગણીઓ અને મનની સ્થિતિના મહત્વને સમજાવતા કહ્યું કે, એક સફળ અભિનેત્રી તે છે જે દરેક પરિસ્થિતિમાં યોગ્ય ભાવો રજૂ કરી શકે. તેમ છતાં, આ લાગણીઓ અને મનોવિજ્ઞાન વચ્ચેનો સંતુલન જાળવવો જરૂરી છે, કારણ કે મનની સ્થિતિ સફળતા અને અસફળતાને માર્ગદર્શન આપે છે. મેમએ કહ્યું કે જીવનમાં પરિસ્થિતિઓને યોગ્ય રીતે સ્વીકારવાનું મહત્વ છે અને તે માટે મનને નિયંત્રિત કરવાની કળા શીખવી જોઈએ. આ સંદર્ભમાં, તેઓએ એક પુસ્તક "Unlimited power"નું ઉલ્લેખ કર્યો, જે માનસિક શક્તિઓ અંગેની સમજણ વધારવા માટે ઉપયોગી છે.
ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 16
Vijay Shah
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
1.3k Downloads
3.4k Views
વર્ણન
આજનું કામ સમજાવતાં પ્રિયંકા હરહંમેશ કરતાં વધુ ગંભીર હતાં. “પ્રેમદીવાની રાધા”નો આજનો રોલ વાર્તાનો અગત્યનો રોલ હતો. જોકે વાર્તામાં આ ઘટનાના બે જ પેરેગ્રાફ હતા પણ પ્રિયંકા મેમની જિંદગીમાં આ સમયે પદ્મજાએ તેમને શીખવેલ અભિનયજ્ઞાન બહુ જ અગત્યનું હતું. સેટ પ્રિયંકા મેમે કહ્યું હતું તે રીતે તૈયાર હતો અને સવારે ટ્રેઇનિંગમાં પણ આ વિષયે ઘણી ચર્ચા થઈ હતી. વાતની ગંભીરતા સલામત રાખીને તેમણે શરૂ કર્યું. તમારી જિંદગીમાં આ પરિસ્થિતિ વારંવાર આવશે. એક વસ્તુ તમારે શીખવાની છે અને તે છે મનને સ્વિચ ઓન અને ઑફ કરતાં આવડવું જોઈએ. સંવેદનશીલ છો એટલે જ ભાવો સચોટ આવશે. આ મૂડી પણ છે અને દુર્ગુણ પણ. આ બે ઘટનાને સબળ મનથી જ આપણી તરફેણમાં લાવી શકાય. વળી એ પણ સત્ય છે, આ વિચારોમાં ત્વરિત બદલાવ તમારું કામ કૅમેરા સામે ત્વરિત પરિણામ આપી શકે છે પણ સાચું કારણ મનને નહીં અપાયું હોય તો તે કસરતોનું પરિણામ પદ્મજામાં જોવા મળે છે તેવી ભૂલી જવાની વ્યાધિ પણ આપી જઈ શકે.
મેઘા કહે “ ના. તે વાઇરલ નહીં થાય પણ કોર્ટમાંથી કેસ પાછો નહીં ખેંચો તો હું રૂપા અને અક્ષરનાં લગ્નની...
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા