આ નવલિકામાં એક આધુનિક યુવતી એક એવું યુવાન શોધે છે, જે સામાજિક ધારો અને ધોરણથી બંધાયેલો નથી. તેના સ્વજનો આ સંબંધને સ્વીકારવા તૈયાર નથી, પરંતુ તે પોતાની દીકરીને આ બાબત જણાવી શકતા નથી. આ કથા માનસિક સંઘર્ષ અને પ્રેમના વિષય પર આધારિત છે, જે 'જીવનસંગી' નામથી ઓળખાય છે. નવલિકા વિવિધ ભાગોમાં પ્રગટ થશે. જીવનસંગી વાર્તા ભાગ 1 Tarulata Mehta દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 71 1.8k Downloads 5.4k Views Writen by Tarulata Mehta Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ નવલિકામાં એક આધુનિક યુવતી જીવનસાથી તરીકે એક એવા યુવાનને ચાહે છે,જેને સમાજના ધારા ધોરણના વાડામાં બંધાયેલાં સ્વજનો સ્વીકારવા તૈયાર નથી ,પણ પોતાની દીકરીને કહી શકતા નથી। આ એક માનસિક સંઘર્ષની પ્રણયકથા છે. જીવનસંગી વાર્તા ભાગ 1,2.3 એ પ્રમાણે પ્રગટ થશે .તમારા રીવ્યુસ બદલ ખૂબ આભાર . તારી બર્થ-ડે ની તૈયારી બેબી મમ્મીએ વહાલથી દીકરી તરફ જોયું. ડોન્ટ સે મી બેબી ,યુવાન છોકરાઓ સૂટ-બૂટ પહેરીને અહીં સજીધજીને મારા માટે લાઈનમાં ઊભા રહેશે રૂચિનો પિત્તો ઊછળ્યો . એમના માં-બાપ પણ હશે મમ્મી ધીરેથી બોલી. મારા માટે સ્વયંવર કરવાનો છે એણે સોનેરી રંગની આમંત્રણ પત્રિકા જોઈ મોટેથી કહ્યુ આ તને એમ.બી.એ કર્યાને બે વર્ષ થઈ ગયાં .મા - બાપની ફરજ કે મૂરતિયો ... સુશીલાબેનનું વાક્ય પૂરું થયું નહીં. ધમપછાડા કરતી રૂચિએ આમંત્રણ-પત્રિકાને હડસેલો મારી ટેબલ પરથી ભોંય પર ફેંકી. તમારી ફરજ તમે બજાવી. મને ભણાવી ,પગભેર કરી હવે આગળની જિંદગી મને મારી રીતે જીવવા દો . કહી તે બારી પાસે જઈ ઊભી રહી. આથમતા સૂરજના કિરણો ગુલમહોરની ડાળીએ ઝૂલતાં હતાં તેમ તેને પણ ઘડીક એમ જ હળવાફૂલ થઈ જવું હતું. અપરણિત જીવનની મોજ-મસ્તી તેને કોઈની રોકટોક વગર માણવી હતી,પણ ઘરમાં ને બહાર નવરી આંખો તેની ફરતે જાળ પાથરવા મથ્યા કરતી. તેમાં બસ એક અપવાદ હતો દીપેશ . Novels જીવનસંગી આ નવલિકામાં એક આધુનિક યુવતી જીવનસાથી તરીકે એક એવા યુવાનને ચાહે છે,જેને સમાજના ધારા ધોરણના વાડામાં બંધાયેલાં સ્વજનો સ્વીકારવા તૈયાર નથી ,પણ પોતાની દ... More Likes This મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda સોલમેટસ - 8 દ્વારા Priyanka પ્રેમ અને મિત્રતા - ભાગ 1 દ્વારા Dhaval Joshi આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 દ્વારા ચિરાગ રાણપરીયા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા