આ વાર્તામાં લેખક પોતાનાં ભયાનક સ્વપ્ન વિશે વાત કરે છે, જેમાં એક અજાણ્યા પડછાયાએ તેમને ભયભીત કરી દીધું. સ્વપ્ન પછી, લેખકને ખૂબ જ ડર લાગ્યો અને તેમનું શરીર રેબઝેબ હતું. તેમણે આ અનુભવોને આધારે એક વાર્તા "મિન્ની" લખવાનું નક્કી કર્યું, જે 28 અઠવાડિયાઓ સુધી ચાલશે. લેખકનો ઉદ્દેશ્ય છે કે તે પોતાની આ વાર્તા readers સમક્ષ ઝડપી લાવવી છે, ઉપરાંત તેઓ સ્વપ્નના દુઃખદ દ્રશ્યોને યાદ કરે છે. અંધારી રાતના ઓછાયા-23 SABIRKHAN દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 106.6k 2.2k Downloads 6.9k Views Writen by SABIRKHAN Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એને જ એ પિશાચ પર તરાપ મારી અને પછી પિશાચ થોડો દોડ્યો અને અદૃશ્ય થઈ ગયો સાથે બિલાડી પણ..! મૃણાલ સમજી ગઈ. મહામાયા આવી ગઈ હતી. મૃણાલે નાની બહેનની લાશને ભીની આંખે જીપમાં નાખી. કોઈ ગાડી આવવાનો અવાજ થયો. બન્નેએ પાછળ નજર કરી. એક કાર આવીને જીપ અને સ્કૂટરની પાછળ ઉભી રહી. સુધીર અને મૃણાલ જોતાં જ રહ્યાં. એમાંથી કુમાર શ્રી અને કુલદીપ ઊતર્યાં. આ લોકોને કોણે નિમંત્ર્યા હશે.. સુધીરનું આશ્ચર્ય શમ્યુ નહોતુ. પણ મૃણાલ બધું સમજી ગઈ હતી. Novels અંધારી રાતના ઓછાયા એક એવી કથા લખવી હતી જે આરંભ થી અંત સુધી તમારા શ્વાસ અધ્ધર રાખે એનુ દરેક પ્રકરણ એક નવા રહસ્યનાં પડળ ઉધાડતુ હોય અને ભય એવો કે તમને અડધી રાત્રે પણ બેચેન... More Likes This લાલ ડાયરી - એક રહસ્ય - ભાગ 1 દ્વારા Kinjaal Pattell કાલરાત્રી - 1 દ્વારા Alpaba Sarvaiya સાથિયા - ભાગ-4 દ્વારા Mehul Kumar अधुरा वादा एक साया - एपिसोड 37 દ્વારા kajal jha છલાવા - ભાગ 1 દ્વારા kumar maahika મુક્તિ: એક અતૃપ્ત આત્માનો ઇન્સાફ દ્વારા susang bhatt અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -40 દ્વારા Dakshesh Inamdar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા