રાધિકા એક સુંદર અને લાડલી છોકરી છે, જેણે બાળપણથી જ દાદીની સાથે શ્રીકૃષ્ણની કથાઓ સાંભળી છે. તે દેવીના મંદિરની સેવા કરે છે અને શ્રીકૃષ્ણના બાળરૂપને ખૂબ પસંદ કરે છે. જ્યારે રાધિકા યુવાન થાય છે, ત્યારે ઘણા યુવાનો તેની આસપાસ ઘૂમવા માંડે છે, પરંતુ તે તેમના સ્વભાવને જાણે છે. રાધિકા કૃષ્ણ પ્રત્યેની આકર્ષણને અનુભવતી છે, પરંતુ હવે તે માધવનું સ્વરૂપ વધુ ગમે છે અને તેના મનમાં એક રૂપક કલ્પના છે. નવરાત્રિ દરમિયાન, રાધિકા જ્યારે ગરબા ગમી રહી છે, ત્યારે તે એક યુવક પર નજર કરે છે જે તેને ખૂબ આકર્ષિત કરે છે. બંને વચ્ચે એક અનોખું બંધન બને છે, અને રાધિકા તે યુવક સાથે રાસ રમવાનું અનુભવે છે, જાણે તે પોતાના માધવ સાથે છે. આ અનુભવ રાધિકાના માટે એક જાદુઈ ક્ષણ બની જાય છે, જે તેના જીવનમાં નવા રંગ ભરે છે. ભરતી અને ઓટ Yayavar kalar દ્વારા ગુજરાતી વાર્તા 19 1.2k Downloads 4.7k Views Writen by Yayavar kalar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ના જાને કિસ રૂપમે… સૌંદર્ય તો રાધિકાને વારસામાં મળ્યું હતું, બચપણથી જ બધાને પરાણે વ્હાલી લાગે !. બધાની લાડલી, ખાસ કરીને દાદીની. દાદીનો પૂરો દિવસ ઘરમાં જ એક નાનકડા મંદિરમાં બિરાજેલા શ્રીહરિની સેવાચાકરીમાં પસાર થતો અને રાધિકાનો દિવસ દાદીને પ્રભુની સેવાચાકરીમાં મદદ કરવામાં પૂરો થતો. રાધિકા દરરોજ રાતે દાદીને ફરમાઇશ કરતી “વાર્તા કરો” જવાબમાં દાદી શ્રીકૃષ્ણની બાળલીલાઓની કથા સંભળાવતા ત્યારે નાનકડી રાધિકા ખુશખુશાલ થઈ જતી. આમ રાધીકા બચપણથી જ મુરલીધરની બાળલીલાઓનું રસપાન કરતી. ઘરના મંદિરમાં સ્થાપિત મૂર્તિ તો કાળિયાઠાકોરની હતી પણ રાધિકાને તો દ્વારિકાધીશનું બાળરૂપ જ વધારે ગમતું. મુરલીધરના બાળરૂપના મખમલ અને મોતી જડેલા કપડા, મોરપિચ્છવાળું મુગટ, વાંસળી, કંદોરો, હાથના More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા