આ વાર્તામાં સમીરને અકસ્માત થાય છે, જેના કારણે રેખા દુઃસ્વપ્નમાં જોવા આવે છે કે તે બેબાકળી રીતે સિવિલ હોસ્પિટલ પહોંચી જાય છે. અમને જાણવા મળે છે કે તે ઇમરજન્સી રૂમમાં સમીરને જોઈને આવેશમાં દોડે છે. વાર્તા વધુ પ્રશ્નો ઊભા કરે છે, જેમ કે સમીરનું શું થયું અને અન્ય પાત્રો વિશેની માહિતી. લેખકનો ઉદેશ્ય છે કે લોકોના દુઃખ અને મુશ્કેલીઓને સમજવા માટે વાર્તા લખી રહ્યા છે, જે તેમને મનની શાંતિ આપે છે.
પઝલ - ભાગ-3
Tarulata Mehta
દ્વારા
ગુજરાતી વાર્તા
1.3k Downloads
4k Views
વર્ણન
ઝલ વાર્તા ભા.3 (વાચક મિત્રો મારી વાર્તાનું ઉમળકાભેર વાચન કરવા બદલ ખુશી છે.તમને આનન્દ પડે અને બીજાના જીવનને સમજતા થઈએ ,બીજાના દર્દ અને મુશ્કેલીમાં સમભાગી થઈ શકીએ એવા ઉદેશથી હું મારા જીવનમાં આવેલા માનવોને વાર્તામાં ઉતારવા પ્રયત્ન કરું છું। તેમ કરવાથી મારા મનનું પણ કેથાર્સીસ -શુદ્ધિકરણ થયાનું અનુભવું છું . પઝલ ભા.ર નો અંત તમારી સમક્ષ અનેક પ્રશ્નો ઊભા કરે છે. સમીરનું શું થયું ટિફિન કોણે મૂકેલું મનુભાઈએ જોયેલો કારીગર કોણ તો વાંચો પઝલ ભા.3 ) પઝલ ભા.3 સમીરને અકસ્માત થયો રેખા કોઈ દુઃસ્વપ્ન જોતી હતી કે શું તે બેબાકળી સિવિલ હોસ્પિટલ પહોંચી. ઇમરજન્સી રૂમના બેડ પર સમીરને સાજો જોઈ આવેશમાં દોડી એને વળગી પડી. સમીરના શરીર પર હાથ ફેરવી જીવંત હોવાની ખાત્રી કરી.સવારથી તે ભ્રમણા અને સત્યના કોયડામાં એવી સપડાઈ હતી કે સમીરની છાતી પર માથું મૂકી હળવું થવું હતું . કેટલાં વર્ષોનો વિરહ હોય તેમ રેખા આંસુધારે પ્રિય પતિને ભીંજવતી રહી.
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા