કિંજલ એક સવારના સમયે, આશરે આઠ વાગ્યે, તેના ફોનનો મેસેજ ટોન સાંભળીને જાગી જાય છે. એમણે મોબાઈલને હાથમાં લીધો અને તેની નિંદરમાંથી બહાર નીકળ્યા. ફ્રેન્ડશીપ Megha gokani દ્વારા ગુજરાતી વાર્તા 48k 1.2k Downloads 4.5k Views Writen by Megha gokani Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સુમન , .... મેં વિચાર્યું હતું કે મારે તારી પાસે મારા બધા પ્રશ્નો ના જવાબ જોઈએ છીએ પણ.... હવે મારે ફરી એ જૂની ફ્રીન્ડશિપ યાદ કરી ને અત્યારે કે ફ્યુચર માં દુઃખી નથી થવું...... સો ત્રણ મહિના પહેલા બધું પૂરું કરી નાખ્યું છે તે, તો એ એમ જ રાખીએ...., ઇટ્સ ઓકે ,આપણે પણ કોમન ફ્રેન્ડ્સ ની જેમ ઓકેઝનલી મળી લઈશું, બર્થડે માં વોહટ્સએપ માં વિસ કરી લઈશું....આટલું બસ છે. પણ જો તું આજે એ ત્રણ મહિના પહેલા ની વાત ઉપર ચર્ચા કરીશ તો શાયદ એ કોમન રિલેશન પણ નહીં રહે આપણા. કિંજલ આટલું બોલી સુમન સામે જોતી રહી. ના , એવું નથી..... આપણે આજે જો એ વાત પર ચર્ચા કરી લઈએ તો શાયદ આપણા અત્યાર ના કોમન રિલેશન પેહલા જેવા પણ થઈ શકે ને. સુમન બોલી પડી. More Likes This લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા