આ કહાણીમાં વિક્રમ અને અબ્દુલ નામના બે પાત્રો છે. વિક્રમને અબ્દુલના ફોનની રાહ જોવી પડે છે, જેમાં અબ્દુલ કહે છે કે તે એક કાર્ગો શિપ "બ્લુ મૂન" માટે વ્યવસ્થા કરી રહ્યો છે. આ વાત સાંભળ્યા પછી વિક્રમ ખુશ થાય છે, પરંતુ પછી સુલેમાન સરકાર એને યાદ રાખે છે કે મુખ્ય ઑપરેશન હજુ બાકી છે. અબ્દુલને આ વાત પર આશ્ચર્ય થાય છે, અને સુલેમાન હુકમ આપે છે કે દુબઈના સુખાને ફોન કરવો છે. આ રીતે, કથામાં તણાવ અને રાહતનો મિશ્રણ છે, જેમાં વિક્રમની ઉજવણી અને ત્યારબાદની ચિંતા દર્શાવવામાં આવી છે. એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 22 Pinki Dalal દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 103k 3.4k Downloads 8.8k Views Writen by Pinki Dalal Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અડધા કલાકમાં ફોન કરું છું... કહીને આશા બન્ધાવનાર અબ્દુલનો ફોન કલાક પછી પણ ન આવ્યો એટલે વિક્રમનો જીવ અદ્ધર થઇ ગયો. આ બોલબચન ક્યાંક પાછો હાથતાળી આપીને છટકી ન જાય... જોકે વધુ અકળાવતી ઘડી ન લખાયેલી હોય તેમ મોબાઇલ ફોન રણક્યો. સ્ક્રીન પર અબ્દુલનું કોડ નામ અમીપ્રસાદ ઝબકી ઊઠતાં વિક્રમને હાશ થઇ. ‘વિક્રમ, ધ્યાનથી સાંભળ..’ અબ્દુલનો અવાજ વિક્રમને કાળજામાં ટાઢક આપતો રહ્યો : ‘આવતી કાલે એક કાર્ગો શિપ નીકળી રહી છે બ્લુ મૂન. એમાં એરેન્જમેન્ટ થઇ ચૂકી છે. તારે હવે શું કરવાનું છે એ સાંભળી લે...’ Novels એક ચાલ તારી એક ચાલ મારી રોજ સવારે ગરમ ગરમ ચાના કપ સાથે આપણે એક સમાચારરૂપે વાર્તા વાંચીએ છીએ. એ વાત અલગ છે કે એ વાત આપણા મન પર ત્રીસ સેકન્ડ પણ રહેતી નથી. પરંતુ આ જ વાત જયારે ન... More Likes This આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા