મધ્યરાત્રિએ એક એમ્બ્યુલન્સની સાઇરે શાંતિને ભંગ કરી, જેના કારણે રસ્તા પર સૂતા મજૂરો અને ઘરવાળાઓમાં થોડીક ચિંતા ફેલાઈ. એમ્બ્યુલન્સ વૉકહાર્ડ્ટ હોસ્પિટલમાં પહોંચી, જ્યાં નર્સ અને ડોક્ટરો દર્દીના સારવાર માટે તત્પર થયા. નર્સ મિસ ડિસોઝાએ દર્દીની માહિતી મેળવી, જે "અવિનાશ શર્મા" નામ ધરાવતા હતા અને તેમના બ્લડ ગ્રૂપ "O -ve" હતો, જેને લઈને નર્સને ચિંતા થઈ. ડૉ. પંડ્યા, જેમણે દર્દીની તપાસ શરૂ કરી, તેમ છતાં અવિનાશમાં કોઈ હલચલ ન હતી. આ ઘટનાની ગંભીરતા અને દર્દીની સ્થિતિને ધ્યાનમાં રાખીને, તમામ હસ્તીઓએ મદદની આશા રાખી. વિચ્છેદ - પ્રકરણ - ૧ Vedant Joshi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 41 1.2k Downloads 3.6k Views Writen by Vedant Joshi Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મધ્યરાત્રિએ બે વાગ્યા ના સુમારે પેડક રોડ પર થી પસાર થતી એમ્બ્યુલન્સ ની સાઇરને થોડીવાર માટે તો નિઃશબ્દ શાંતિ ને ચીરી રાત્રિની નીરવતા ને ભયજનક બનાવી દીધી.રસ્તા ની કોરે સૂતેલા, મેલાઘેલા કપડાં પહેરેલા, આખા દિવસ ની કાળી મજૂરી કરીને બીજા દિવસ ની ચિંતા માં જંપી ગયેલા અર્ધભૂખ્યા મજૂરોના પરિવારને થોડી વાર માટે તો થથરાવી દીધા, પરંતુ રોજબરોજના મધ્યરાત્રિના અવાજોથી ટેવાયેલા એમના દિમાગ બીજી પળે તો પાછા નિંદ્રાધીન થઇ ગયા. રાત્રે મહાનગરની સડક પર સૂતેલા ગુરખાસમાન કુતરાઓ પણ સાઇરનના અવાજથી થોડી વાર પાછળ દોડ્યા , પરંતુ આ એમ્બ્યુલન્સ તો યમરાજના દ્વારે પહોંચવાની સીડી છે તેવું બ્રહ્મજ્ઞાન થતા તરત જ Novels વિચ્છેદ મધ્યરાત્રિએ બે વાગ્યા ના સુમારે પેડક રોડ પર થી પસાર થતી એમ્બ્યુલન્સ ની સાઇરને થોડીવાર માટે તો નિઃશબ્દ શાંતિ ને ચીરી રાત્રિની નીરવતા ને ભયજનક બનાવ... More Likes This તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak અભિષેક - ભાગ 1 દ્વારા Ashwin Rawal ચાંદ સંગ દોસ્તી....ગોષ્ઠિ - 1 દ્વારા Heena Hariyani જાદુ - ભાગ 1 દ્વારા PANKAJ BHATT સોલમેટસ - 9 દ્વારા Priyanka શ્રાપિત પ્રેમ - 21 દ્વારા anita bashal રાય કરણ ઘેલો - ભાગ 1 દ્વારા Dhumketu બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા