આ વાર્તામાં અર્પિતા અને રાજીબહેન વચ્ચેની વાતચીત દર્શાવવામાં આવી છે. અર્પિતા, જે એક ક્લાઈન્ટને મેળવીને તેની જરૂરિયાત પૂરી કરવા માંગે છે, તે રાજીબહેન પાસે જાય છે. રાજીબહેન પોતાના બેડરૂમમાં કામ કરી રહ્યા છે અને અર્પિતાને તેમની અવસ્થા જોઈને નવાઇ લાગે છે. જ્યારે અર્પિતા રાજીબહેનને કહેશે કે તેને એક ક્લાઈન્ટ મળવાની જરૂર છે, ત્યારે રાજીબહેન અચરજમાં પડે છે, કેમ કે તેઓએ જાણ્યું હતું કે અર્પિતા અને રચનાને કોલેજક્વીન સ્પર્ધા સુધી કોઈ ગ્રાહકને સંતોષવો નથી. પરંતુ અર્પિતા તેના પૈસાની જરૂરતને કારણે ક્લાઈન્ટની માંગણી કરે છે, કારણ કે તેને તેની માતા માટે મદદ કરવાની જરૂર છે. આ સંવાદ દ્વારા અર્પિતાના મનના સંઘર્ષ અને તેના નૈતિકતાના પ્રશ્નો પ્રગટ થાય છે. રેડલાઇટ બંગલો ૨૪ Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 240.8k 10.8k Downloads 16.3k Views Writen by Rakesh Thakkar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અરે! એના માટે ગ્રાહક પાસે જવાની જરૂર નથી. હું તને આપી દઉં છું. અને મા આવે તો મારી સાથે મુલાકાત જરૂર કરાવજે. રાજીબહેને બાજુમાં પડેલું પર્સ ખોલતાં કહ્યું. મેમ, રહેવા દો. અર્પિતાએ ઊભા થઇ તેમના હાથ પર હાથ મૂકી પૈસા કાઢતા અટકાવ્યા. તેને રાજીબહેનની ત્વચા આ ઉંમરે પણ પોતાનાથી નાજુક લાગી. પછી બોલી: હું ઉધાર-ઉછીના લેવા માગતી નથી. આમ પણ તમે મારા પર ઘણો ખર્ચ કરી ચૂક્યા છો. તું નાહકની ચિંતા કરે છે. પૈસા રાખી લે... તેમણે ફરી પર્સમાં હાથ નાખ્યો. ના મેમ, મારે મારા હકના પૈસા માને આપવા છે. અર્પિતા દ્રઢ આત્મવિશ્વાસ સાથે બોલી. જબરી ખુદ્દાર છે તું... કહી તે હસ્યા. પણ હું પછીથી એટલી જ ગદ્દાર લાગીશ એ તું ક્યાં જાણે છે નીચ બાઇ! એમ મનમાં બબડીને અર્પિતા ઊભી થઇ અને બોલી: હું તમારી ચિઠ્ઠીની રાહ જોઇશ. Novels રેડલાઇટ બંગલો વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. સોળ વર્ષે અર્પિતા કળીમાંથી ફૂલ બની રહી હતી. તે... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા