આ કથાનું નામ "સજા" છે, જેમાં એક સરકારી ઓફિસમાં ગરમીના તાપમાં લોકોની ચિંતા અને શાંતિનું વર્ણન છે. મુખ્ય પાત્ર મૃદુલા છે, જે પોતાના કામમાં વ્યસ્ત છે, પરંતુ તે એક વૃદ્ધની મદદ કરતી વખતે લાંચ કેસમાં ફસાઈ જાય છે. આ ઘટનાથી મૃદુલાની જીવનમાં એક મોટો તણાવ આવે છે, કારણ કે તે દોષી ઠરી જાય છે અને કોર્ટમાં લઈ જવામાં આવે છે. ઘરે, મૃદુલાની પુત્રી તન્વી અને તેની દીકરી હીર સાથે વાતચીત કરતી વખતે મૃદુલા જાણે કૈંક ખરાબ બનવા જઈ રહ્યું છે તે અનુભવતી હોય છે. કથા દરમિયાન, મૃદુલાની પરિવારની પરિસ્થિતિ, તેના રૂપ અને તેના સંબંધોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ કથા મૃદુલાના દુઃખદ અનુભવ અને પરિવારની જવાબદારીઓ વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે, જેમાં મૃદુલા પોતાના પરિસ્થિતિઓ સામે લડતી રહે છે. સજા - “સજા” Jigisha Raj દ્વારા ગુજરાતી વાર્તા 11.3k 1.7k Downloads 4.6k Views Writen by Jigisha Raj Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “સજા” ધોમધખતો તાપ અને આખી ઑફિસ જાણે ગરમીના તાપે બેહાલ. સરકારી ઓફિસના મોટા મોટા ઓરડાઓમાં મોટા મોટા પંખાઓનો મોટો મોટો કિચૂડ કિચૂડ અવાજ જાણે પોકારી પોકારીને કશુંક કહેવા ના માંગતો હોય! એ અવાજ સિવાય ત્યાં અવાજ કહેવાય એવું બીજું કશું જ નહોતું. એકદમ નીરવ નહીં પણ જાણે ભયંકર શાંતિ જણાતી હતી. ફાઈલોમાંથી માથાં ઊંચકાતા, આમતેમ નજર દોડાવતાં ને પાછા ફાઇલમાં ઘૂસી જતાં. પેલો કાનન પણ આજે ચૂપ.....”સાલો કેવી લુચ્ચી નજરે જોઈ રહે છે.” મૃદુલા પરસેવો લૂછતાં લૂછતાં બબડી, “ક્યારની તરસ લાગી છે ને આ પટાવાળાય.....! મૃદુલાએ આમતેમ જોયું ત્યાં તો એક વૃદ્ધ સામેની ખુરશીમાં આવીને ગોઠવાઈ ગયો.એ પાણી પીવા More Likes This કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા