કુલદીપ અને સુધીર એક સાંજ ડોક્ટર ઠક્કરના ઘેર પહોંચ્યા છે, જ્યાં કુલદીપે કેટલીક બાબતો સુધીરથી છુપાવી છે. સુધીર જાણતું નથી કે આ રાત્રે તેમને શુ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. કુલદીપે હાસ્ય અને મોજથી સુધીરને હસાવવાની કોશિશ કરી છે, જ્યારે સુધીરમાં આ પરિસ્થિતિને લઈને ચિંતા છે. બંગલાની બહાર મોટું તાળું લાગેલું છે, જે તેમને ચિંતિત કરે છે. બંને મિત્રો બાઇક પરથી ઉતરીને અંદર જવા માટે તૈયાર હોય છે, અને કુલદીપ બંગલાની ઉપરની માળે જવા માટે સીડી ચડે છે. આ બધી બાબતો આલમમાં રહસ્યમયી શાંતિ અને ઉત્સુકતાનું વાતાવરણ સર્જે છે, જ્યારે સુધીર હજુ પણ વર્તમાન પરિસ્થિતિને સમજવા માટે મૂંઝવણમાં છે. અંધારી રાતના ઓછાયા-15 SABIRKHAN દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 57 1.7k Downloads 5k Views Writen by SABIRKHAN Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કુલદીપે શોર્ટકટ માં ઘટેલી ઘટનાની વિગત જણાવી. ઇન્દ્રનીલે પણ કમલની હત્યાની વાત કરીને કુલદીપને એક વધુ આંચકો આપ્યો. ઉતાવળ ઘણી હતી. વળી સાહેબને આ સમયે એમના વાઈફ પર થયેલા હૂમલાની વાત કરાય એમ ના લાગતાં કુલદીપ એટલું જ બોલ્યો. સાહેબ તમારી ગાડી ઝડપી સ્ટાર્ટ કરો. તમારા ઘરે જવાનું છે..! લાશોને ઠેકાણે પાડવા કરતાં તમારા ઘરે પહોંચવું અગત્યનું છે. ઇન્સ્પેક્ટર પૂરી વાત સમજે એ પહેલાં કુલદીપ બાઈક પર બેસી ગયો. અને સુધીરે બાઈક ભગાવી મૂકી. કશુંક અશુભ બનવાની શંકા જતાં ઈન્દ્રનું મન ધ્રૂજી ઉઠ્યુ. તરત જ પોલીસવાન સ્ટાર્ટ કરી પોતાના સ્ટાફ સાથે બાઈક પાછળ જ તેઓ ભાગ્યા ગિરધારી કાકાને હવે વધુ કશું જોવાની હિંમત રહી નહોતી. તેઓ દરવાજો ખોલી પોતાના ઘરમાં ભરાઈ ગયા. ચંદ્રમા ક્યારનોય નમી ગયો હતો. Novels અંધારી રાતના ઓછાયા એક એવી કથા લખવી હતી જે આરંભ થી અંત સુધી તમારા શ્વાસ અધ્ધર રાખે એનુ દરેક પ્રકરણ એક નવા રહસ્યનાં પડળ ઉધાડતુ હોય અને ભય એવો કે તમને અડધી રાત્રે પણ બેચેન... More Likes This ગર્ભપાત - 1 દ્વારા VIKRAM SOLANKI JANAAB काली किताब - 7 દ્વારા Rakesh ભુતાવડ - 3 દ્વારા Dhamak બિલ્લી બંગલો - ભાગ 1 દ્વારા Dhamak શ્રાપિત ધન - ભાગ 1 દ્વારા Dhamak ફેમસ ઘોસ્ટ સ્ટોરીઝ અને ડરામણાં ભૂતિયા સ્થળો - 1 દ્વારા Anwar Diwan ઉર્મિલા - ભાગ 1 દ્વારા Aarti Garval બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા