આ કથાની પ્રસ્તાવનામાં "સફરમાં મળેલ હમસફર" ના બીજા ભાગને રજૂ કરવામાં આવ્યો છે. આ ભાગમાં, મૂળ કથાના પાત્રો અને ઘટનાઓની કેટલીક યાદ આવતી રહે છે, પરંતુ નવાં તત્વો સાથે વાર્તા આગળ વધે છે. કથાનો એક જોકર છે, જે પોતાના દુખ અને લાગણીઓને છુપાવીને લોકોને હસાવવાનો પ્રયત્ન કરે છે. તે સમજાવે છે કે જોકર થવા માટે નિષ્ફળતાઓ અને સંઘર્ષોનો અનુભવ જરૂરી છે. આ ભાગમાં મેહુલના ભૂતકાળમાં જવા અને રાધિકા તથા ઋતુ વિશે વાત કરવાની શરૂઆત થાય છે. મેહુલ ઓછી વાત કરે છે, પરંતુ ઋતુના મૃત્યુ પછીની તેની લાગણીઓનો ઉલ્લેખ કરે છે, જે વાર્તાના ગૂંચવણમાં વધુ ઉલ્લાસ ઉમેરે છે. આ રીતે, કથા પ્રેમ, દુખ, અને જીવનના જુદા જુદા પાસાઓને સમજવાની યાત્રા છે. સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-8 Mehul Mer દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 183 2.3k Downloads 7.2k Views Writen by Mehul Mer Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “રાધિકા કદાચ તું ભૂલી ગયી હશે પણ હું નહિ ભુલ્યો,મેં તને પ્રોમિસ આપ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં હું તારી સાથે રહીશ,તું સાચી હોય કે ના હોય પણ હું તારી બાજુમાં રહીશ”મેહુલની આંખોમાં આંસુ આવી ગયા,સિગારેટની સાથે મેહુલ પણ અંદરથી સળગી રહ્યો હતો. “એકલા એકલા રડવાનું બકા ”પાછળ શ્રધ્ધા ઉભી હતી.મેહુલ તેને ભેટીને ડૂસકાં ભરવા લાગ્યો. “મેહુલ પ્લીઝ રડ નહિ,મને પણ રડવું આવે છે”શ્રધ્ધાની આંખો પણ ભીની થતી જતી હતી.મેહુલ કઈ બોલી શકતો ન’હતો.માત્ર રાધિકાને યાદ કરીને રડતો જતો હતો.જ્યારે કોઈ વ્યક્તિ અચાનક કોઈ કારણ વિના લાઈફમાંથી જાય છે ત્યારે તે પાછળ ઘણાબધા સવાલો પણ છોડીને જાય છે. Novels સફરમાં મળેલ હમસફર : 2 “મેહુલ પ્લીઝ તું મને છોડીને ના જા,તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે ઍન્ડ આઈ નિડ યું.”રાજકોટના રેલવે પ્લેટફોર્મ પર ઓખા-ભાવનગરની ટ્રેન પડી હતી.સમય રાત્રીના નવને... More Likes This અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda સોલમેટસ - 8 દ્વારા Priyanka પ્રેમ અને મિત્રતા - ભાગ 1 દ્વારા Dhaval Joshi આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 દ્વારા ચિરાગ રાણપરીયા NICE TO MEET YOU - 1 દ્વારા Jaypandya Pandyajay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા