આ વાર્તા ગ્રેટર મુંબઈ હોટલ એસોસિએશનની વાર્ષિકસભામાં બનેલી છે જ્યાં અબ્દુલ્લા પટેલ, એક નોન-સ્ટાર હોટલના માલિક, તેમના અનુભવને શેર કરે છે. તેમણે એક ઠગ ગ્રાહકની વાર્તા જણાવતાં કહ્યું કે, કેવી રીતે એક ગ્રાહકે કેશિયરની ધ્યાનમાં ખોટી નોટ આપી હતી. તેમણે જણાવ્યું કે, આવા અનુભવોથી વધુ સાવચેત રહેવું જોઈએ જેથી ભ્રષ્ટ ગ્રાહકોને ઓળખી શકાય અને તેમનું ઠગવું ટાળવામાં સહાય મળી શકે. તેમણે સભામાં હાજર સભાસદોને ચેતવણી આપી કે તેઓ સાવચેતી રાખે અને ભ્રષ્ટાચારથી બચવા માટે સજાગ રહે. મોડસ ઓપરેન્ડી Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા 23 600 Downloads 3k Views Writen by Valibhai Musa Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ગ્રેટર મુંબઈ હોટલ એસોસિએશનની વાર્ષિક સભામાં એજન્ડા મુજબની લગભગ સઘળી કાર્યવાહી પૂર્ણ થયા પછી છેલ્લે ‘પ્રમુખશ્રીની મંજૂરીથી જે કંઈ રજૂ થાય તે’ મુદ્દા હેઠળ એક નાના કદની ઝીરો નો-સ્ટાર (બિન તારક) હોટલના માલિક અબ્દુલ્લા પટેલે સ્પીચ ટેબલે આવીને તેમના અણઘડ અને દેશી શબ્દોમાં પોતાનું વક્તવ્ય શરૂ કર્યું. તેના સારરૂપ શબ્દો આ પ્રમાણે હતા : “પ્રમુખશ્રી કડાઈવાલા સાહેબ, સભાસદ ભાઈઓ અને બહેનો, મને સ્ટાર હોટલવાળા શેઠિયાઓ કે તેમના મેનેજરો જેવું ભાષણ આપતાં આવડશે નહિ અને એવું કોઈ લાંબુંપહોળું મારે કંઈ કહેવાનું પણ નથી. અહીં હું અમારો સાતેક વર્ષો પહેલાંનો એક ઠગ ગ્રાહક સાથેનો કડવો અનુભવ કહેવા માગું છું કે જેથી તે અથવા તેના જેવો અન્ય કોઈ ગ્રાહક તમારી હોટલમાં આવી ચઢે, તો તેની છેતરપિંડીથી તમે બચી શકો. અમારા કાઉન્ટર ઉપરના કેશિયર અને પેલા ગ્રાહક વચ્ચે આ મુજબ રકઝક થઈ હતી : ‘અરે શેઠ સાહેબ, જૂઓ બરાબર જૂઓ તમારો ગલ્લો ચકાસી જૂઓ, મેં સોની નોટ આપી છે.’ ‘એ ભાઈ, આ ગલ્લા ઉપર … More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા