રાહુલ ન્યૂયોર્કના યુનાઇટેડ નેશનના વડામથકની કોફી શોપ તરફ જઈ રહ્યો હતો, જ્યાં તેને સુનિધિને કોફી પીવા માટે મળવું હતું. તે સમય પસાર કરવા માટે નજીકના ગિફ્ટ સેન્ટરમાં ગયો, પરંતુ ત્યાંની વસ્તુઓમાં રસ ન લાગ્યો. ત્યાં એક મોંગોલિયન ચહેરાવાળી સેલ્સ ગર્લનો હળવો સ્મિત જોઈને તેનો મૂડ થોડો સુધર્યો. અંતે, તે સુનિધિને મળવા માટે આતુર હતો અને તેની રાહ જોવાની મનોદશામાં હતો. બાતમીદાર Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા 43 799 Downloads 3k Views Writen by Valibhai Musa Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ન્યુયોર્ક યુનોના વડામથકના પબ્લીક કોન્કોર્સની કોફી શોપના સેલ્ફ સર્વિસના કાઉન્ટર તરફ રાહુલ જઈ રહ્યો હતો અને એકદમ તેણે કોફી પીવાનો વિચાર માંડી વાળ્યો, કેમ કે અડધાએક કલાક પછી રિસેસમાં સુનિધિને કોફીની કંપની આપવી પડે તેમ હતી જ. તેના માટે આ અડધો કલાક પસાર કરવો કઠિન હતો, પરંતુ સુનિધિને મળ્યા વગર ચાલે તેમ પણ ન હતું. સમય પસાર કરવા તે જમણી બાજુના ગિફ્ટ સેન્ટરમાં દાખલ થયો, જ્યાં એક વિભાગમાં દુનિયાભરની અનન્ય હસ્તકૌશલ્યની ચીજવસ્તુઓ શો-કેસમાં ગોઠવાએલી પડી હતી. તેને એ બધામાં જરાય રસ ન હતો. કાઉન્ટર ઉપરની મોંગોલિયન ચહેરો ધરાવતી સેલ્સ ગર્લને પણ ટેલિપથી થઈ હોય તેમ તેણે તેને માત્ર હળવું સ્મિત આપીને તેને એટેન્ડ કરવાના બદલે તેના મુડ ઉપરતેને છોડી દીધો હતો. ‘હાય, રાહુલ! મારા માટે કોઈ ગિફ્ટ ખરીદે છે કે શું!’ સુનિધિને પણ ટેલિપથી થઈ હોય તેમ રિસેસ પડવાના પાએક કલાક પહેલાં સીધી જ ગિફ્ટ સેન્ટરમાં આવી ગઈ હતી. માનવ અધિકાર વિભાગમાં સેવા બજાવતી સુનિધિ તેના બોસની રજા લઈને … More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા