રેડલાઇટ બંગલો ૧૭ Rakesh Thakkar દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો રેડલાઇટ બંગલો ૧૭ Redlite Bunglow - 17 book and story is written by Rakesh Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Redlite Bunglow - 17 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. રેડલાઇટ બંગલો ૧૭ Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (474) 9.3k 14.9k રાત પડી એટલે રચના બાજુના બંગલામાં પહોંચી ગઇ. આજ સુધી તેણે ઘણા ગ્રાહકોને પોતાનું શરીર સોંપ્યું હતું. બધું તેના માટે સામાન્ય બની ગયું હતું. ગ્રાહક આવે અને પોતાની ઇચ્છા પૂરી કરીને જતો રહે. પણ આ વખતે તે અર્પિતાની ટિપ્સનો ...વધુ વાંચોકરવાની હતી. અર્પિતાએ કહ્યું હતું કે ગ્રાહક તો દરેક દુકાનદાર માટે દેવતા જેવો હોય છે. તેની જેટલી સરભરા કરીએ એટલો વધારે ખુશ થાય. તું ગ્રાહક સામે સેક્સ ટોય બનીને રહી જાય તેનો કોઇ અર્થ નહીં. એ સેક્સ ટોય ખરીદીને પોતાની ઇચ્છા સંતોષી શકે છે. આપણે સેક્સટોય જેવા બનીને રહેવાનું નહીં. એટલે આજે તે ગ્રાહક સામે એક વસ્તુ તરીકે રજૂ થવા માગતી ન હતી. અને મોટી બક્ષીસ મેળવવા માગતી હતી. થોડીવારમાં એક પૈસાદાર યુવાન આવ્યો. અને રચનાને જોઇ...... ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો રેડલાઇટ બંગલો ૧૭ રેડલાઇટ બંગલો - નવલકથા Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (23.7k) 486k 750.4k Free Novels by Rakesh Thakkar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ