આ અધ્યાયમાં અર્જુન દૈવી અને આસુરી પ્રકૃતિ વિશેના પોતાના સંદેહો વ્યક્ત કરે છે. તે પોતાના હૃદયની તપાસ કરીને પુછે છે કે, કોઈ વ્યક્તિ દૈવી કે આસુરી પ્રકૃતિનો કઈ રીતે ઓળખાય? ઘનશ્યામ જવાબ આપે છે કે માનવ સ્વભાવ અપૂર્ણ છે, તેથી તેને આસુરી પ્રકૃતિનો કહેવાતો નથી. જીવનમાં ઉન્નતિ માટે દૈન્યથી ઐશ્વર્ય, અધર્મથી ધર્મ, આસક્તિથી વૈરાગ્ય અને અજ્ઞાનથી જ્ઞાન તરફ જવું જરૂરી છે. ત્યારે, રાજ્યના વિકાસ અને સંપત્તિ અંગે પણ ચર્ચા થાય છે, જ્યાં રાજ્યની સમૃદ્ધિ અને દરિદ્રતાના લક્ષણો રજૂ કરવામાં આવે છે. રાજ્યના વિસ્તરણ, સૈન્ય અને અન્ય સામગ્રીની ઉપલબ્ધિ રાજાની સંપત્તિ દર્શાવે છે, જ્યારે રાજાની દિનદયાળતા અને પ્રજાના દુઃખને રાજાની દરિદ્રતા તરીકે ઓળખવામાં આવે છે. ગીતામંથન - 8 Kishorelal Mashruwala દ્વારા ગુજરાતી પ્રેરક કથા 2.8k 2k Downloads 4.6k Views Writen by Kishorelal Mashruwala Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અર્જુનના પ્રશ્નોનો અંત આવ્યો નહોતો. હજુ એના મનની ગડીઓ બરાબર બેઠી નહોતી. આથી તેણે પ્રશ્ન પૂછયો : “કોઈ માણસ દૈવી પ્રકૃતિનો છે કે આસુરી પ્રકૃતિનો, તે કેમ ઓળખાય? મારા પોતાના હૃદયને હું તપાસું છું, તો પરમાત્મા પ્રત્યે અનન્ય ભક્તિ અને નિશ્ઠાનાં મારામાં લક્ષણો નથી જોતો. માન, મોહ, આસક્તિ, સુખદુ:ખમાં વિશમતા, અધ્યાત્મજ્ઞાન સિવાયની બીજી ઘણીયે ઐહિક વિદ્યાઓમાં રસ — એ બધું મારામાં સારી પેઠે ભરેલું છે એમ હું જોઉં છું. એટલે હું આસુરી પ્રકૃતિનો મનુષ્ય છું કે દૈવી પ્રકૃતિનો તે, તથા દૈવી અને આસુરી પ્રકૃતિનાં લક્ષણો મને વિસ્તારપૂર્વક કહો.” Novels ગીતામંથન ‘ગીતા’નો આરંભ કેવી રીતે છે? યુદ્ધ કરવું કે ન કરવું, એ યોગ્ય કે અયોગ્ય, એ પ્રશ્નો હવે રહ્યા નથી. યુદ્ધનો નિશ્ચય થઈ ચૂક્યો છે. બંને પક્ષનાં સૈન્યો સજ્જ... More Likes This Waterproofing Money Manifestation by IMTB દ્વારા Ashish કારગિલ ગાથા - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri સંબંધો માં ગ્રીન ફ્લેગ દ્વારા Sanjay Sheth ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 દ્વારા Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 દ્વારા Dhaval Joshi અસ્તિત્વ - 1 દ્વારા Falguni Dost બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા