આ વાર્તામાં, એક પ્રસંગમાં મહેમાનોની પંગતમાં કઢી-ભાતની વ્યવસ્થા દરમિયાન, ચંપક શેઠ અને તેમના મિત્રોની વચ્ચે પારિવારિક અને સામાજિક ચર્ચાઓ ચાલી રહી છે. મહેમાનોને ખાવાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત રહીને, તેમણે દીકરીઓની શિક્ષણ અને સંસ્કાર પર ચર્ચા શરૂ કરી. ચંપક શેઠે તેમના મિત્રોને નાણાની મદદ અંગે વાત કરી, જેને ઊંડી સમજીને મહેમાનો તેમના સહયોગમાં રહેવા તૈયાર થયા. સુશીલાનું પરિવાર આ પ્રસંગમાં સામેલ છે, જ્યાં બાળકોની મોજમસ્તી અને પરિવારજનોની વચ્ચે હાસ્ય અને આનંદનો માહોલ છે. આ વાર્તામાં સંસ્કૃતિ, પરિવાર અને એકબીજાની મદદ કરવાની ભાવનાનો પ્રતિબિંબ જોવા મળે છે. વેવિશાળ - 37 Zaverchand Meghani દ્વારા ગુજરાતી વાર્તા 440.1k 13k Downloads 42.2k Views Writen by Zaverchand Meghani Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન તે પછી શાક-કઢીના સબડકા ભરતે ભરતે આઠ-દસ મહેમાનોની પંગતે પંદર મિનિટ દીકરીઓની કેળવણી અને કેળવાયેલા મુરતિયાની અછત ઉપર વિવેચન ચલાવ્યું, ને બાકીની દસેક મિનિટમાં કઢી-ભાતના સબડકાનાં અલ્પવિરામો મૂકતે મૂકતે, તેજપુર ગામની પાંજરાપોળમાં ચંપક શેઠ પાસેથી કેટલુંક નાણું કઢાવી શકાશે એની ચકાસણી ચાલુ રાખી. “તમે કહેશો તેમ! બે હજારના કાકા.” ચંપક શેઠના એ શબ્દોને ‘હે…ઈ ખ…રાં’ કહીને સૌએ ઓડકાર ખાતે ખાતે વધાવી લીધા. “હવે ખાઈને તું વહેલો ઉપર આવજે,” પીરસવા-કરવામાં રોકાયેલા નાનાભાઈને એટલું કહીને ચંપક શેઠ ઉપર ગયા. થોડી વારે બ્રાહ્મણ આવી પહોંચ્યો, ને ચોખા, કંકુ, નાડાછડી ઈત્યાદિ માગી ગયો. ગોળધાણાની થાળી પણ ઉપર ગઈ. Novels વેવિશાળ શનિવારની અધરાત હતી: પેઢીના માલનો સ્ટોક લેવાતો હતો: મોટા શેઠ ધૂંવાપૂંવા થતા હતા. પોતાની ગેરહાજરીનો લાભ લઈ રવિવારની રજા પાળવાનો નિયમ નાના શેઠે દાખલ કરી... More Likes This એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા