આ વાર્તામાં મોટા શેઠ અને વિજયચંદ્ર વચ્ચેની વાતચીત દર્શાવવામાં આવી છે. મોટા શેઠ, નાના ભાઈની વહુ દ્વારા પીરસવામાં આવતા ગરમ રોટલીઓનો આનંદ માણી રહ્યા છે અને પોતાના ભાઈની ક્ષમતાઓ વિશે ચર્ચા કરી રહ્યા છે. જ્યારે વિજયચંદ્ર arrives છે, ત્યારે મોટા શેઠ તેમને જોવા માટે ખુશ થાય છે. બંને વચ્ચે વાતચીત થાય છે, જેમાં વિજયચંદ્રની હાજરી અને તેમની આરોગ્યની ચર્ચા કરવામાં આવે છે. આ વાતચીત દરમિયાન, વિજયચંદ્રએ મોટર અકસ્માતના કારણે મોડી મુલાકાત અંગે જણાવ્યું. આ રીતે, વાર્તા સંબંધો, સંવાદ અને જીવનની આસપાસની પરિસ્થિતિઓને ઉજાગર કરે છે. વેવિશાળ - 30 Zaverchand Meghani દ્વારા ગુજરાતી વાર્તા 209.6k 9.9k Downloads 14.8k Views Writen by Zaverchand Meghani Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન તે પછી મોટા શેઠ, નાના ભાઈની વહુએ લાજ કાઢીને પીરસેલી ગરમાગરમ રોટલીઓ જમી કરીને દાંત ખોતરતા ખોતરતા અને ઓડકાર ખાતા ખાતા બોલતા હતા કે “તમારેય વઢવું પડ્યું ના એ બેવકૂફને! માળો પલીત છે, પલીત! પડખે એવડો ભાઈ ઊભો હોય તો કેવું જોર રહે કાંડામાં પણ આ પલીતની અક્કલનો કાંઈ વિશ્વાસ રખાય છે?” એવું બોલતા બોલતા જેઠજી દીવાનખાનામાં પગ મૂકે ત્યાં તો ‘સાહેબજી!’ એવું સંબોધન કાને પડતાં ચમકી ઊઠ્યા. બાજુએ જોયું તો વિજયચંદ્રનું નખશિખ ઠાવકું, ફૂટડું, સ્વચ્છ, સ્ફૂર્તિમય, એક લટ અસ્તવ્યસ્ત નહીં, એવું રૂપ નિહાળ્યું. Novels વેવિશાળ શનિવારની અધરાત હતી: પેઢીના માલનો સ્ટોક લેવાતો હતો: મોટા શેઠ ધૂંવાપૂંવા થતા હતા. પોતાની ગેરહાજરીનો લાભ લઈ રવિવારની રજા પાળવાનો નિયમ નાના શેઠે દાખલ કરી... More Likes This એક પુરુષની આઝાદી! - 1 દ્વારા Ashoksinh jadeja બેસ્ટ મિત્ર - 1 દ્વારા bhuri રાહ હૃદયની - 1 દ્વારા Harsh Jethva સાથે હોવું એટલે સાથે સમય વિતાવવો - 1 દ્વારા Aloka Patel મારો માધવ દ્વારા ચિરાગ રાણપરીયા માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા