આ વાર્તા "વેવિશાળ" માં એક પતિ અને પત્ની વચ્ચેની સંવાદ રજૂ કરવામાં આવી છે. રાત્રિના ત્રણ વાગ્યે, પત્ની 'બચાડા જીવ' અનુભવતી છે અને પતિને કહે છે કે સુશીલા જાગશે. પતિ પુછે છે કે શું તેઓ સવારની ગાડીમાં ઉંચી શકશે. પત્ની કહે છે કે આંહી સુશીલા રાખવામાં તેમની આબરૂની રક્ષા નથી લાગતી, અને તે થોરવાડ જવા માટે કહી રહી છે. પતિ અને પત્ની વચ્ચે સંવાદમાં તેમની ભવિષ્યની યોજના અને ઘરના કામકાજની ચર્ચા થાય છે, જેમાં તેઓ થોરવાડમાં જવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. આ સંવાદમાં પાત્રો વચ્ચેની લાગણીઓ અને સંબંધોની તલસ્પર્શી છબી દર્શાવવામાં આવી છે.
વેવિશાળ - 23
Zaverchand Meghani
દ્વારા
ગુજરાતી વાર્તા
Four Stars
8k Downloads
12.7k Views
વર્ણન
‘બચાડા જીવ’ એવો અંતરોદ્ગાર અનુભવતી પત્નીએ ભાંગતી રાત્રિના એ ત્રણેક વાગ્યે પતિના કંઈક વર્ષો પછીના ખેંચાણમાં પોતાનું માથું નમતું મૂક્યું. કપાળ કપાળને અડક્યું, ત્યાં તો પોતે દાઝી ઊઠી. સ્વામીનું લલાટ અનેક પ્રકારના ઉશ્કેરાટોના ચૂલા પર ખદખદતી તેલ-કડા સમું હતું. એ આલિંગનમાં સાત્ત્વિક શાંતિની શીતળતા ક્યાં હતી? પ્રસન્ન પ્રેમની મધુરી હૂંફ પણ નહોતી. “સુશીલા ક્યાંક જાગશે…” એમ બોલી એણે માથું હળવેક રહીને સેરવી લીધું.
શનિવારની અધરાત હતી: પેઢીના માલનો સ્ટોક લેવાતો હતો: મોટા શેઠ ધૂંવાપૂંવા થતા હતા. પોતાની ગેરહાજરીનો લાભ લઈ રવિવારની રજા પાળવાનો નિયમ નાના શેઠે દાખલ કરી...
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા