પ્રણયનું પ્રાગટ્ય Bipin patel વાલુડો દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

પ્રણયનું પ્રાગટ્ય

Bipin patel વાલુડો દ્વારા ગુજરાતી કવિતાઓ

મિત્રો, પ્રણયનું પ્રાગટ્ય -આ મારી પહેલી રચના છે. મારા અનુભવો અને કલ્પનાઓને મે વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રણય કાવ્યો જેમ વાંચતા જશો અેમ રોમાંચ વધતો જશે.... આશા રાખુ કે આ અછાંદશ પરંતુ ભાવયુક્ત કાવ્યો તમને ગમશે...