"ઝીંદગી નું બંધારણ" એક પુસ્તક છે જે લેખકે પોતાના જીવનના અનુભવ અને વિચારોને રજૂ કર્યું છે. આ બુકનું લખાણ ૨૭ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ શરૂ થયું હતું, અને હવે તે "માતૃભારતી" ના સહકારથી પ્રકાશિત થયું છે. પુસ્તકમાં જીવનના મહત્વના પાસાઓ જેમ કે પ્રેમ, સફળતા અને નિષ્ફળતા પર ચર્ચા કરવામાં આવી છે, અને જીવનને વધુ અર્થપૂર્ણ બનાવીનારા નીતિ-નિયમો અને રીતો રજૂ કરવામાં આવ્યા છે. લેખક માને છે કે મન પર વિશ્વાસ રાખવું મહત્વપૂર્ણ છે અને ખોટી માન્યતાઓથી દૂર રહેવું જોઈએ. આ પુસ્તક જીવનની વાસ્તવિક સફળતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થવા માટે લખાયું છે. ઝીંદગી નું બંધારણ AKSHAY CHAVDA દ્વારા ગુજરાતી પ્રેરક કથા 28 1.6k Downloads 7.9k Views Writen by AKSHAY CHAVDA Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રસ્તાવના, મિત્રો, આ બુક એ મારી ઝીંદગીમાં મારા નામે લેખક તરીકે પ્રકાશિત થતી પ્રથમ બુક છે. આમતો આ બુકનું લખાણ કાર્ય ૨૭,જાન્યુઆરી,૨૦૧૫ માં કર્યું હતું પણ ત્યારે એ લખાણ માત્ર ૧૫ રૂપિયા ની સાદી નોટબુક અને ૨ રૂપિયા વાળી કલમ ની સાહી પુરતુજ સીમિત હતું.પણ આજે મને “માતૃભારતી” ના સાથ અને સહકાર થકી આજે મને મારા વિચારો અને મારા અનુભવો ને દુનિયા તથા લોકો સમક્ષ મુકવાનો અદભૂત અવસર પ્રાપ્ત કરાવ્યો છે.મારા એ વિચારો ને જૂની ૧૫ રૂપિયા ની નોટબુક માંથી બહાર લાવીને આજે માતૃભારતી સુધી પહોચાડનાર મારા પરમ મિત્રો સુલતાનસિંહ , પ્રિયદર્શના , ચિત્રોડા સાહેબ ને ધન્યવાદ કે જેમને મારામાટે જેમ અંધારા ઓરડા માં એક મીણબત્તી સમગ્ર ઓરડાને પ્રકાશિત કરે છે.તેવુજ કામ મારા અંતર ના અંધારિયા ઓરડાને આ ત્રણ મીણબત્તીએ પ્રકાશ ફેલાવાનું કાર્ય મારા માટે કર્યું છે .જેમના દ્વરા આજે મને લેખો ને પ્રકાશિત કરી અને લોકો સમક્ષ મુકવાની પ્રેરણા મળી છે. જો આ બુક વિશે કહું તો આ બુક નું નામ “ઝીંદગી નું બંધારણ” છે જેમ દેશ સારીરીતે ચલાવા બંધારણ જરૂરી છે એમ ઝીંદગી સારીરીતે ચલાવા આ બુક “ઝીંદગી નું બંધારણ” જુરુરી છે. આ બુક માં ઝીંદગી જીવવાના અમુક નીતિ-નિયમો અને અમુક રીતો છે. ઝીંદગી ને અસર કરતા મહત્વના પરિબળો જેવા કે પ્રેમ, સફળતા, નિષ્ફળતા, જીવન જેવા પાસાઓ ઉપર વાત કરી છે. અને ઝીંદગીને જો વધારે આકર્ષિત ને મૂલ્યવાન બનાવી હોય તો મહત્વના ચાર પાસા પ્રેમ, સફળતા, નિષ્ફળતા તથા જીવનને સમજવા બહુજ જરૂરી છે. આ બુકમાં ઝીંદગીની રોમાંચિત વાતો અને અદભૂત રહસ્યોની વાતો છે. આ બુક એ નથી નવલકથા સ્વરૂપે કે નથી નિંબંધ કે નથી વાર્તા સ્વરૂપે બસ દરેક વાત ટોપિક પ્રમાણે અલગ-અલગ વાતો છે. વધારે તો કાઈ નહિ કહું .પણ મારી ૨૧ વર્ષની નાની અમથી ઝીંદગીનું થોડુક નિરૂપણ છે. આ બુક એ તમારી અમૂલ્ય ઝીંદગીને જીવવા ની અદભૂત કળા શીખવશે અને એવી આશા રાખું છું. કે આ બુકએ ઝીંદગીની વાસ્તવિક સફળતાના સોપાન કરવા મદદરૂપ થાય. ઝીંદગી નું બંધારણ પ્રસ્તાવના, મિત્રો, આ બુક એ મારી ઝીંદગીમાં મારા નામે લેખક તરીકે પ્રકાશિત થતી પ્રથમ બુક છે. આમતો આ બુકનું લખાણ કાર્ય ૨૭,જાન્યુઆરી,૨૦૧૫ માં કર્યું હતું પણ ત્યારે એ લખાણ માત્ર ૧૫ રૂપિયા ની સાદી નોટબુક અને ૨ રૂપિયા વાળી કલમ ની સાહી પુરતુજ સીમિત હતું.પણ આજે મને “માતૃભારતી” ના સાથ અને સહકાર થકી આજે મને મારા વિચારો અને મારા અનુભવો ને દુનિયા તથા લોકો સમક્ષ મુકવાનો અદભૂત અવસર પ્રાપ્ત કરાવ્યો છે.મારા એ વિચારો ને જૂની ૧૫ રૂપિયા ની નોટબુક માંથી બહાર લાવીને આજે માતૃભારતી સુધી પહોચાડનાર મારા પરમ મિત્રો સુલતાનસિંહ , પ્રિયદર્શના , ચિત્રોડા સાહેબ ને ધન્યવાદ કે જેમને મારામાટે જેમ અંધારા ઓરડા માં એક મીણબત્તી સમગ્ર ઓરડાને પ્રકાશિત કરે છે.તેવુજ કામ મારા અંતર ના અંધારિયા ઓરડાને આ ત્રણ મીણબત્તીએ પ્રકાશ ફેલાવાનું કાર્ય મારા માટે કર્યું છે .જેમના દ્વરા આજે મને લેખો ને પ્રકાશિત કરી અને લોકો સમક્ષ મુકવાની પ્રેરણા મળી છે. જો આ બુક વિશે કહું તો આ બુક નું નામ “ઝીંદગી નું બંધારણ” છે જેમ દેશ સારીરીતે ચલાવા બંધારણ જરૂરી છે એમ ઝીંદગી સારીરીતે ચલાવા આ બુક “ઝીંદગી નું બંધારણ” જુરુરી છે. આ બુક માં ઝીંદગી જીવવાના અમુક નીતિ-નિયમો અને અમુક રીતો છે. ઝીંદગી ને અસર કરતા મહત્વના પરિબળો જેવા કે પ્રેમ, સફળતા, નિષ્ફળતા, જીવન જેવા પાસાઓ ઉપર વાત કરી છે. અને ઝીંદગીને જો વધારે આકર્ષિત ને મૂલ્યવાન બનાવી હોય તો મહત્વના ચાર પાસા પ્રેમ, સફળતા, નિષ્ફળતા તથા જીવનને સમજવા બહુજ જરૂરી છે. આ બુકમાં ઝીંદગીની રોમાંચિત વાતો અને અદભૂત રહસ્યોની વાતો છે. આ બુક એ નથી નવલકથા સ્વરૂપે કે નથી નિંબંધ કે નથી વાર્તા સ્વરૂપે બસ દરેક વાત ટોપિક પ્રમાણે અલગ-અલગ વાતો છે. વધારે તો કાઈ નહિ કહું .પણ મારી ૨૧ વર્ષની નાની અમથી ઝીંદગીનું થોડુક નિરૂપણ છે. આ બુક એ તમારી અમૂલ્ય ઝીંદગીને જીવવા ની અદભૂત કળા શીખવશે અને એવી આશા રાખું છું. કે આ બુકએ ઝીંદગીની વાસ્તવિક સફળતાના સોપાન કરવા મદદરૂપ થાય. More Likes This ચિત્રિકા જેના નામમાં જ ચિત્ર છે દ્વારા Dhamak ગણિતગુરુ દ્વારા Jagruti Vakil શિક્ષિકા તરીકેની મારી સફર - 2 દ્વારા Tr. Mrs. Snehal Jani નવો દિવસ, નવી નોકરી, નવી તક દ્વારા R B Chavda ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે વર્તમાન સુખ ખોવાણું દ્વારા Dr. Jatin Panara જીવન પથ - ભાગ 1 દ્વારા Rakesh Thakkar વીર હમીરજી ગોહિલ - ભાગ 3 દ્વારા कुंवरसा चेतनसिंहजी गोहिल બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા