આ વાર્તા એક શરમાળ છોકરાની છે, જે એક વખત એક મહિલા પ્રોફેસરની શિષ્ય હતો. બે વર્ષ પહેલા, જ્યારે લેખિકા સુરતમાં ટ્રાફિક સિગ્નલ પાસે ઊભી હતી, ત્યારે એક પોલીસ અધિકારીએ તેની મદદ કરી હતી. તે પોલીસ અધિકારી તેના પૂર્વ શિષ્ય કાશીરામ ગામીત તરીકે ઓળખાયો, જેમણે કહ્યું કે તે પહેલા શરમાળ છોકરો હતો. તેણી તેના પર ગૌરવ અનુભવે છે અને જૂની ઓળખાણને યાદ કરે છે. કાશી રામને પોતાની ડ્યુટી પર પાછા જવા માટે રજા આપવામાં આવે છે, અને તેમની ટટ્ટાર ચાલમાં ગર્વ અને આનંદ જોવા મળે છે. વાર્તા પછી, લેખિકા કોલેજમાં એક નવો શિષ્ય જોઈને તેના વિશે વિચાર કરે છે, જેની સામે સંકોચાઈને પૂછે છે કે શું તે ક્લાસમાં આવી શકે છે. એક શરમાળ છોકરો Tarulata Mehta દ્વારા ગુજરાતી વાર્તા 40.1k 1.1k Downloads 3.8k Views Writen by Tarulata Mehta Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એક શરમાળ છોકરો જીવનઆધારિત પસંગ પરથી લખાયેલી આ વાર્તા છે.એક શરમાળ છોકરા સાથેનો પરિચય મારા હ્નદયને એવું હલાવી ગયું કે શબ્દોરૂપે અવતરણ પામ્યું . બે વર્ષ પૂરવે હું સુરતમાં અઠવા લાઈન્સના રોડ ક્રોસીગના સિગ્નલ પાસે ટ્રાફિક રોકાય ને રોડ ક્રોસ કરું તેની રાહ જોતી હતી.ટ્રાફિકના જંગલ વચ્ચે અટવાયેલી સાવ નિ :સહાય બાળકી જેવી ઊભી હતી.એક સેકન્ડ માટે વાહનોનોની રફતાર અટકતી નથી,લોકો જાનને મૂઠીમાં રાખી રોડ ક્રોસ કરી લેતા હતા, મારી જિગર ચાલતી નથી.એટલામાં એક પોલીસે કડકાઈથી વાહનોને રોકી મારી સાથે બીજા ઘણાને રોડ ક્રોસ કરાવ્યો,હું રોડની બીજી તરફ જઈ રહી હતી ત્યાં એણે સંભાળપૂર્વક મારો હાથ ઝાલી પ્રેમથી બોલ્યો સાચવજો મેડમ મેં આશ્ચર્યથી જોયું તો એની આંખોમાં આત્મીયતા હતી.અમારી જૂની ઓળખાણ હોય તેમ પૂછ્યું , શું આપને યાદ છે મેડમ . More Likes This કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા