આ વાર્તામાં જશોદા અને સ્મિતા વચ્ચેની સંવાદી રીત દર્શાવવામાં આવી છે, જ્યાં જશોદા પોતાના પતિ કાંતિલાલનો પત્ર મેળવે છે, જે લાંબા સમય પછી ઘરે પાછા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. કાંતિલાલે જીવનની થાકીને ઘર છોડ્યું હતું, પરંતુ હવે તે પાછા આવવા માંગે છે. જશોદા, જે પતિની વિમુક્તિથી પીડિત છે, પોતાના બાળકો અને ઘરના સંસાર વિશે વિચારે છે. સ્મિતા, જશોદાની પુત્રી, પિતાના આવવાના સમાચારથી ખુશી અનુભવે છે. આ પ્રસંગે જશોદાના મનમાં પતિના પ્રત્યેના લાગણીઓ અને સમાજના દ્રષ્ટિકોણનો ઝલકો મળે છે, જ્યારે તે પોતાના ભૂતકાળ અને પતિની વિમુક્તિ વિશે વિચારે છે. આ વાર્તા પરિવારિક સંબંધો, પીડા અને પુનઃમિલનના વિષયોને સ્પર્શે છે. Atla Varso Pachhi Yogesh Pandya દ્વારા ગુજરાતી વાર્તા 6 699 Downloads 1.7k Views Writen by Yogesh Pandya Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન યોગેશ પંડયા આટલા વરસો પછી .......... E-mail Address : manyog0713@yahoo.com Phone no.9377114892 સાંજે નિશાળેથી એ ઘરે આવી ત્યારે પુત્રવધુ સ્મિતા પણ ઘરે આવી ગઈ હતી. એ આવી એટલે સ્મિતા પાણીનો ગલાસ ભરીને લાવી એણે આસપાસ નજર દોડાવી. સાસુની નજરના ભાવને નિહાળીને સ્મિતાએ સ્મિત સહ કહયું : 'યશ બાજુમાં રમવા ગયો છે મમ્મી.' 'અચ્છા...' એણે ટીપોઈ પર પડેલું છાપું ઉઠાવ્યું કે પુત્રવધુ એક બંધ કવર લેતી આવીઃ 'મમ્મી. એક કવર આજે તમારા નામ પર આવ્યું છે.' 'મારા નામ જોગ કવર ?' એણે થડકો અનુભવ્યો. એ પુત્રવધુના ચહેરા સામે તાકી રહી કે પુત્રવધુ કટાક્ષમાં કહે છે ? પણ ના એના સ્વભાવજને પારખતી More Likes This રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi સોલમેટસ - 1 દ્વારા Priyanka એક ચાન્સ દ્વારા Priyanka એક પંજાબી છોકરી - 51 દ્વારા Dave Rup ખુણાની ધાર - 1 દ્વારા Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. દ્વારા Varsha Bhatt બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા