કથા "સમય બલવાન" એક હિન્દી ફિલ્મના સેટની છે, જ્યાં ભૂતપૂર્વ સુપરસ્ટાર રવિ અને નવા હિરોની હાજરીને લઈને સમસ્યા સર્જાય છે. ડાયરેGટરે રવિને તેમની ફિલ્મમાં મુખ્ય પાત્ર તરીકે સાઇન કર્યો છે, કારણ કે તે જૂની પેઢીના સુપરસ્ટાર સાથે કામ કરવાનો આનંદ માણવા માંગે છે અને તેના પર દયા પણ છે. જ્યારે રવિ એક સીન માટે તૈયાર થાય છે, ત્યારે સેટ પર નવા હિરો વિજયકુમારનો પ્રવેશ થાય છે, જે રવિને અપહાસભર્યા શબ્દો સાથે સંબોધે છે. કથામાં સમયનું મહત્વ અને ભૂતકાળની મહત્તા દર્શાવવામાં આવી છે, જેમાં રવિની હાલત અને નવા હીરોની લોકપ્રિયતા વચ્ચેનો વિરોધाभાસ દર્શાવવામાં આવ્યો છે. Samay Balwan Aashu Patel દ્વારા ગુજરાતી વાર્તા 66 2.6k Downloads 9.3k Views Writen by Aashu Patel Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સમય બલવાન! ફિલ્મસિટીમાં એક હિન્દી ફિલ્મનો ભવ્ય સેટ લાગ્યો હતો. એક સુપરસ્ટાર અને નંબર વન હિરોઇન એ ફિલ્મ માટે અભિનય કરી રહ્યાં હતાં. એઝ યુઝવલ સુપરસ્ટાર અને નંબર વન હિરોઇન અને સેકન્ડ હીરો નિર્ધારિત સમય પર સેટ પર હાજર થયાં નહોતાં. એટલે ડાયરેGટરે ઓછા મહત્ત્વના કલાકારોના સીન શૂટ કરી લેવાનું પસંદ કર્યું. એ ઓછા મહત્ત્વના કલાકારોમાં એક કલાકાર ભૂતકાળમાં સુપરસ્ટાર તરીકે વષાર્ે સુધી બાGસ ઓફીસ ગજાવતો રહ્યો હતો. તેના નામમાત્રથી બાGસ-ઓફીસ ટંકશાળમાં ફેરવાઈ જતી હતી. પણ સમયનું ચક્ર ફર્યું એ પછી તેને હીરો તરીકે રોલ મળતા બંધ થઈ ગયા હતા અને તેણે હીરોના બાપ કે મોટા ભાઈ કે કાકાના રોલથી More Likes This રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi સોલમેટસ - 1 દ્વારા Priyanka એક ચાન્સ દ્વારા Priyanka એક પંજાબી છોકરી - 51 દ્વારા Dave Rup ખુણાની ધાર - 1 દ્વારા Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. દ્વારા Varsha Bhatt બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા