આ વાર્તા રામુ અને ગીતા નામના એક દંપતીની છે, જે મજૂરી કરીને પોતાનું જીવન गुजरતા હતા. તેમના પાંટા બે બાળકો છે, જેમાં એક સુંદર છોકરી પરી છે. પરી પ્રેમાળ અને પિતાના પ્રત્યે વિશેષ લાગણી ધરાવે છે. એક દિવસ રામુ અને ગીતા જ્યારે કામથી ઘરે આવ્યા, ત્યારે તેમણે પરીને નહીં જોવા પર ચિંતા થઇ. તેઓએ તેના માટે શોધ શરૂ કરી, અને આખરે પરીને બેભાન હાલતમાં મળી. ડોક્ટરની નિગહેમાં પરીનું સારવાર કરવામાં આવ્યું, પરંતુ તેને બ્લડ કેન્સર હોવાનું જણાયું. ડોક્ટરે રામુને જણાવ્યું કે તે તાત્કાલિક સારવારની જરૂર છે, પરંતુ તે આ નાજુક સ્થિતિમાં કેવી રીતે જીવશે તે અંગે ચોક્કસતા નથી આપી શકતા. રામુ અને ગીતા માટે આ એક ભયંકર અને દુખદાયક સમય છે, કારણ કે તેઓ પોતાના પુત્રીના જીવ માટે ચિંતા કરે છે. પરી Mansi Vaghela દ્વારા ગુજરાતી વાર્તા 79.6k 7k Downloads 15.1k Views Writen by Mansi Vaghela Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એની આંખો માંથી હંમેશા પ્રેમ છલકતો. જોતા જ કોઈ નું પણ મન મોહી લે તેવું પ્રેમાળ વ્યક્તિત્વ હતું એનું. પરી ને એના પિતા રામુ પ્રત્યે વિશેષ પ્રેમ હતો. પિતા ઘરે કામ થી થાકી ને આવે તો એમને પાણી આપતી. અને પિતા ને જોતા જ એમને વળગી પડતી. રામુ અને એની પત્ની ગીતા ખૂબ મજૂરી કરતા. અને બંને બાળકો ના સારા પાલન પોષણ માટે પૂરો પ્રયત્ન કરતા. એક દિવસ રામુ અને ગીતા કામ પતાવી ને સાંજે ઘરે આવ્યા. પણ આ વખતે પરી એમને દેખાઈ ના. બંને ખૂબ જ ગભરાઈ ગયા. અને પરી ને શોધવા લાગ્યા. આખા ઘર માં શોધ્યા બાદ પરી આખરે ઘર ની પાછળ બેભાન હાલતમાં મળી. બંને પરી ને આમ જોઈ ને ખૂબ ડરી ગયા. એમને પરીને જગાડવાની કોશિશ કરી. પણ પરી ઉઠી નહીં. એનું શરીર એક દમ ઠંડુ પાણી ગયું હતું. રામુ અને ગીતા પરી ને ડોક્ટર પાસે લઈ ગયા. More Likes This કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા