આ નવલકથા "નો રીટર્ન" માં ગંગટોક, સિક્કિમનું પાટનગર, તેની કુદરતી સૌંદર્ય અને આકર્ષણનું વર્ણન કરવામાં આવ્યું છે. લેખક આ શહેરના સુંદર દૃશ્યો, પર્વતારોહણ, ટ્રેકીંગ અને કેમ્પિંગ જેવી પ્રવૃત્તીઓનો આનંદ માણે છે. તે ત્યાંના બજારોમાં ખરીદી કરવા આવનારા પર્યટકોનું વિવરણ આપે છે, જ્યાં જૂનવાણી અને આધુનિક દુકાનો છે. લેખકના મિત્રો, પૂજા, ટીના અને જગદીશ સાથેની મજા અને તેમની સાથેના અવલોકનોનું વર્ણન કરવામાં આવ્યું છે. પૂજા સાથેના દ્રશ્યને અલૌકિક અને રમણિય ગણવામાં આવ્યું છે, જે લેખકના મનમાં પ્રેમ અને આકર્ષણની લાગણીઓ જાગૃત કરે છે.整体上, આ કથામાં કુદરતી સૌંદર્ય અને માનવીય સંબંધોની સુંદરતા છલકાતી નજરે પડે છે. નો રીટર્ન - 4 Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 271 8.4k Downloads 17.9k Views Writen by Praveen Pithadiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ગંગટોક એ સિક્કિમનું પાટનગર છે. અનેઠીક ઠીક કહી શકાય એવડું મોટું પણ છે. અહીંનું કુદરતી સાંદર્ય ઊડીને આંખે વળગે એવું બેનમૂન છે. અને અહીં જાવાલાયક જગ્યાઓ પણ ઘણી છે. સ્થાનિક વસ્તુઓની વિશાળ બજારો ઉપરાંત વનસ્પતિશાસ્ત્ર બાગ, વિવિધ અને આકર્ષક ફૂલોના બગીચાઓ, હરણબાગ અને એવા ઘણાં બધા બગીચાઓ આ શહેરની ખૂબસુરતી વધારતા હતા. પર્વતારોહણ અન ટ્રેકીંગ, કેમ્પીંગ માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે. અહીં આવવાવાળા પર્યટકો અહીંની સુંદરતા, કુદરતી છટા, પહાડોનું મનોરમ્ય દૃશ્ય, નાના નાના ઝરણાઓ, વિવિધ પ્રકારના વૃક્ષો, ઝરમર ઝરમર થતી બરફવર્ષા, ભોળા અને સાલસ લોકો, અહીંની સંસ્કૃતિ, રીતભાત, અહીંના તળાવો ઉપરથી દેખાતું એકદમ ખુલ્લું આકાશ, વાદળો, લીલીછમ પહાડીઓમાં રીતસરના ખોવાઈ જતા. ચારેતરફ મંત્રમુગ્ધ કરતી કુદરતની રચનામાં મન એકાકાર થઈ એક અહર્નિશ શાંતિનો અનુભવ કરવા લાગે. મને તો આ વાતાવરણમાં ખૂબ જ મજા આવી રહી હતી. Novels નો રીટર્ન નો રીટર્ન સસ્પેન્સ થ્રીલર નવલકથા ભાગ - 1 પ્રવિણ પીઠડિયા સમય અને સંજાગ જો બળવાન હોય તો વ્યક્તિને રંકમાંથી રાજા બનતા વાર નથી લાગતી અને એ જ સમય જ્યારે વિ... More Likes This તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak અભિષેક - ભાગ 1 દ્વારા Ashwin Rawal ચાંદ સંગ દોસ્તી....ગોષ્ઠિ - 1 દ્વારા Heena Hariyani જાદુ - ભાગ 1 દ્વારા PANKAJ BHATT સોલમેટસ - 9 દ્વારા Priyanka શ્રાપિત પ્રેમ - 21 દ્વારા anita bashal રાય કરણ ઘેલો - ભાગ 1 દ્વારા Dhumketu બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા