મહાકવિ કાલિદાસ દ્વારા રચિત "અભિજ્જ્ઞાનશાકુંતલમ" એક પ્રખ્યાત નાટક છે, જેને વિશ્વસનીય સાહિત્યકારોએ આંતરિક ગૌરવ આપ્યો છે. આ નાટકમાં કાવ્યની ઊંડાઈ, સંવાદો અને ચરિત્રોનું મસ્તીકરણ નોંધપાત્ર છે. કાલિદાસના નાટકોમાં જીવનના સંઘર્ષ અને અંતે સુખ પ્રાપ્તિનું દર્શન છે, જે ભારતીય તત્વજ્ઞાનના આદર્શોને મજબૂત કરે છે. "અભિજ્જ્ઞાન શાકુંતલ"માં નાટકની મર્યાદાઓને પાર કરીને માનવીય ભાવનાઓ અને પ્રેમની પીડાની સુંદરતા દર્શાવવામાં આવી છે. કાલિદાસના વ્યક્તિત્વ અને જીવનના ઉંચાઈઓએ આ નાટકની મહત્તા વધારી છે, જે તેમની સર્જનાત્મકતા અને દૃષ્ટિકોણને ઉજાગર કરે છે. અભિજ્ઞાન શાકુંતલમ (Abhigyan Shakuntalam) by Kalidas (કાલિદાસ) Kandarp Patel દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ 139 55.4k Downloads 168k Views Writen by Kandarp Patel Category ક્લાસિક નવલકથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કાવ્યોમાં નાટક રમણીય છે, નાટકોમાં શાકુંતલ (અભિજ્ઞાન શાકુંતલ) રમણીય છે. એમાં પણ ચોથો અંક અને તેના ચાર શ્લોકો શ્રેષ્ઠ છે. ‘અભિજ્ઞાન શાકુંતલ’ની એકમાત્ર મહત્તા એને લીધે છે કે, નાટકની કોઈ પણ મર્યાદાનો આ નાટકને લાગુ પડી નથી. કાવ્ય ખુબ સારા પ્રમાણમાં છે પરંતુ સંવાદો અને ગદ્યનો અભાવ બિલકુલ નથી. ચરિત્રનું આલેખન કોઈ જગ્યાએ નાટકના પ્રવાહને અટકાવતું નથી. રાજદરબારનો માહોલ હોવા છતાં પ્રકૃતિ અને સામાન્ય માનવીના દરેક ભાવોને પ્રદર્શિત કર્યા છે. નાટકમાં દર્શાવેલો સંઘર્ષ સામાન્ય વ્યક્તિના હૃદયને સ્પર્શે તેવી રીતે દર્શાવાયો છે. દરેક સંવાદો હૃદય સાથે જોડાય છે અને પ્રેક્ષકોના મનમાં ભાવનાઓ અને લાગણીઓના પૂર ઘુઘવાટ કરે છે. શૃંગારરસનું પ્રેમમાં તરબોળ કરતુ વર્ણન છે અને પ્રેમને ન પામી શકવાની પીડા પણ છે. મહાકવિના ભવ્ય જીવન વિષે આ નાટક પરથી અંદાજ લગાવી શકાય છે. પ્રાચીન કાળથી વિદ્વાનોએ જે કાલિદાસની પ્રસંશા કરી છે તે ‘અભિજ્ઞાન શાકુંતલ’ નાટકને લીધે જ છે. More Likes This આસમાની રંગની છત્રી રે.. - 2 દ્વારા SUNIL ANJARIA સયુંકત પરિવાર - 1 દ્વારા Ashish ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 1 દ્વારા Anwar Diwan હું, વૈદેહી ભટ્ટ - ભાગ 1 દ્વારા krupa pandya આપણા ધર્મગ્રંથો - ભાગ 1 દ્વારા Jaypandya Pandyajay અમે બેંક વાળા - 40 તું આ દિવાળી નહીં જુએ દ્વારા SUNIL ANJARIA સોલમેટસ - 2 દ્વારા Priyanka બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા