અય વતન – ૫ સમભાવે સૌને સહો-સમભાવે સૌને પ્રેમ કરો. Vijay Shah દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો અય વતન – ૫ સમભાવે સૌને સહો-સમભાવે સૌને પ્રેમ કરો. Ay vatan - 5 book and story is written by Vijay Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ay vatan - 5 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અય વતન – ૫ સમભાવે સૌને સહો-સમભાવે સૌને પ્રેમ કરો. Vijay Shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 1.4k 4.2k સવજી સમજતો પણ તેને માંડવી યાદ આવતુ. માંડવીનું તેનું ઘર યાદ આવતું અને ગામની ભાગોળે મંદિરની આરતીનાં રવ તેને સંભળાતા.. તે ધૂળિયા ગામની દરેક પોળ - ગલી અને બજાર તે યાદમાં જીવંત હતા. તેને બંધન નડતા. ત્યાં જવા માટે ...વધુ વાંચોલેવી પડે તે વાત તેને ખૂંચતી... એક વખતે આ એક જ રાષ્ટ્ર હતું. પણ તેને ભાગલા પાડી દીધા... હવે તે વતન બની ગયું અને આ પરદેશ. માતૃભૂમિનો લગાવ તો માતૃભૂમિથી દૂર થાય. ત્યારે જ આવે ને અને આ મન પણ કેવું વિચિત્ર ! જે હોય તેની કદર નહીં , પરંતુ જે ન હોય તેની જ ઝંખના વધુ. તેનામાં વતનની વાત આવે અને મન અતાડું થાય... “રોટલો ના આપ્યો એટલે અહીં આવ્યો હતો ને ” હૃદયે નરમાશથી જવાબ આપ્યો ! ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અય વતન – ૫ સમભાવે સૌને સહો-સમભાવે સૌને પ્રેમ કરો. અય વતન.. - નવલકથા Vijay Shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (110) 10.3k 27.7k Free Novels by Vijay Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ