આ વાર્તાનું પ્રકરણ 10 "દિવાનગઢનો સંબંધ" છે, જેમાં એક શેતાન વ્યક્તિ હસ્પિટલમાં બેબાના રૂમમાં પ્રવેશ કરે છે અને બેબાને નિર્દયતાથી હત્યા કરીને ત્યાંથી ભાગી જાય છે. અન્ય તરફ, રિયા જેને ઈશાન નામના વ્યક્તિએ કારમાં લિફ્ટ આપી હોય છે, તેને પોલીસ સ્ટેશન લઈ જાય છે જ્યાં તેઓ ઢોંગી બાબાના જંગલી વિસ્તારમાં શોધખોળ કરે છે. આ શોધખોળ દરમિયાન રિયાને ખાતરી થાય છે કે કવિતા મરી ગઈ છે. આ દરમિયાન, વનરાજ હોસ્પિટલમાં છે, જે ગંભીર ઇજાઓથી પીડિત છે અને કોમામાં છે. તેના પપ્પા ચિંતામાં બેસેલા છે, અને તેમને ભય છે કે તેમના પુત્રે કશું બગાડ્યું છે. રાત્રિના સમયે, અચાનક ધુમાડો ફેલાય છે અને એક રહસ્યમય પુરુષ વનરાજની બેડ પાસે આવે છે. આ પુરુષની આંખો અને વલણ અજાણ્યા અને રહસ્યમય છે. આટલા જ ઘટનાઓમાં વાર્તાનો આગલા ભાગમાં શું બનશે તે આનંદજનક છે. અજ્ઞાત સંબંધ - ૧૦ Shabda Sangath Group દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 101.1k 2.9k Downloads 8.6k Views Writen by Shabda Sangath Group Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જાણે કોઈ ચલમનો બંધાણી હોય એમ એની આંખો લાલચોળ હતી. લાંબા સફેદ વાળ અને ચહેરો કરડો હતો. તેના ગળામાં કશુંક વિચિત્ર તાવીજ જેવું લટકી રહ્યું હતું. થોડીવાર તે વનરાજને નીરખી રહ્યો... પછી એક રહસ્યમય સ્મિત આપીને તેણે હળવેકથી વનરાજનાં માથા પર હાથ મૂક્યો. ચમત્કાર થયો હોય, એમ વનરાજનો ડાબો હાથ સળવળ્યો. પેલા પહાડી આદમીએ તેના માથા પર, કપાળ પર અને પછી તેના ચહેરા પર હળવેકથી હાથ ફેરવ્યો. વનરાજનું મસ્તિષ્ક જાણે લાંબી તંદ્રામાંથી જાગૃત થયું ! હળવેકથી વનરાજે આંખો ખોલી. સામે એ પહાડી માણસ ઊભો ઊભો તેને તાકી રહ્યો હતો. વનરાજે તેને ન ઓળખ્યો. તેની આંખોમાં પ્રશ્નાર્થ હતો. પેલાએ ગરજતા અવાજે તેને કહ્યું, “રિયાની જિંદગીથી દૂર થઇ જા, નહીંતર અંજામ સારો નહીં આવે !” Novels અજ્ઞાત સંબંધ અત્યારે રાતનો સમય હતો, અને આજે પૂનમ હતી. ચાંદની પૂરબહારમાં એના રૂપને ધરતી પર ફેલાવી રહી હતી. બારેક વાગ્યા હતા. આખું ગામ ગાઢ નીંદરમાં પોઢી ગયું હતું. અ... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા