એક નાનકડી સાત વર્ષની ડિંગળી, જેની ખુશીઓની વાત છે, આજે પોતાના બર્થ-ડે માટે ખૂબ ખુશ છે. તેના પિતા કેક લઈને આવવાના છે, અને તે ઉત્સાહિત છે કે કેટલાય લોકો તેની ખુશીમાં જોડાશે. એમા Rekha Shukla દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 31.1k 1.8k Downloads 7.3k Views Writen by Rekha Shukla Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નાનકડી સાત વર્ષની ઢીંગલી જેવી એમા આજે કેટલી બધી ખુશ હતી કેમ કે એના બર્થ-ડે માટે એના ફાધર કેક લઈ આવવાના હતા. કૂદાકૂદ કરતી બાલ્કનીમાં ભાગમભાગ કરતી હતી. મોમ આવી ને વઢી ગઈ કે : કામ ડાઉન, રેલિંગ પર ચડી તો પડી જઈશ નાનો ભાઈ ૬ વર્ષનો આવી ને કહી ગયો : પ્લીઝ બી કેરફૂલ More Likes This 11 ટાસ્ક્સ - Chapter 3 દ્વારા Niyati Kapadia Nirjhar School અને Friends - 1 દ્વારા Praatikshaa પ્રેમના રીસામણા દ્વારા Payal Chavda Palodara અધુરો પ્રેમ દ્વારા Rupen Patel પહેલો પ્રેમ એહસાસ - 1 દ્વારા Maya તારામાં હું દ્વારા Rupen Patel પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1 દ્વારા Niyati Kapadia Nirjhar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા