"લાર્જર ધેન લાઈફ – મહાત્મા" વાર્તા મહાત્મા ગાંધીના જીવન અને સિદ્ધિઓને ઉજાગર કરે છે. ફિલ્મ "રંગ દે બસંતી"ના અંતમાં અમીરખાનના સંવાદને ઉલ્લેખ કરીને, જીવવાની પદ્ધતિ અને જીવનમાં પસંદગીઓ લેવાની મહત્તા દર્શાવવામાં આવી છે. ગાંધીજીને એક સામાન્ય માણસ તરીકે દર્શાવવામાં આવ્યો છે, જેમણે વિશ્વભરમાં પ્રેરણા આપી છે અને લાઈફને વધુ સારું બનાવવા માટે પોતાના પ્રયત્નો કર્યા. આલબર્ટ આઈન્સ્ટાઇનના શબ્દો અને અન્ય મહાન નેતાઓ જેમ કે માર્ટીન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલા દ્વારા ગાંધીજીને મળેલા માનનો ઉલ્લેખ છે. ગાંધીજીના જીવનમાં સત્ય અને અહિંસાના સિદ્ધાંતો પર ભાર મૂકવામાં આવ્યો છે, તેમજ તેમના અને કૃષ્ણના જીવનમાં સમાનતાઓ અને ભિન્નતાઓની ચર્ચા કરવામાં આવી છે. આ વાર્તા Gandhi ના નેતૃત્વ અને તેમના વિચારોને ઉજાગર કરે છે, જે આજે પણ પ્ર Relevant છે.
લાર્જર ધેન લાઈફ – મહાત્મા
Gopal Yadav દ્વારા ગુજરાતી બાયોગ્રાફી
1.3k Downloads
5.3k Views
વર્ણન
રામ સંસ્કૃતિમાં માનવું કે રાવણ સંસ્કૃતિને અપનાવવી એ દરેકની અંગત પસંદગી હોઈ શકે. ગાંધીના વિચારમાં શ્રદ્ધા હોય કે ગોડસેની ગોળીમાં વિશ્વાસ હોય એ દરેકનો પોતીકો મત હોઈ શકે. મારે તો મને જડેલું સત્ય નવી પેઢીને રજું કરવું છે. તમારું સત્ય અલગ હોઈ શકે. પણ આ સત્ય માત્ર વોટ્સએપ કે ફેસબુકના ફેલાવેલા ગપ્પા કે કોઈ સંસ્થાએ ફેલાવેલી ભ્રામક માન્યતાના આધારે તો ન જ હોવું જોઈએ. કોઈને ક્રિટીસાઈઝ કરવા તમે કેટલો વિશ્વાસનીય અભ્યાસ કર્યો છે! આ જ આધાર હોઈ શકે કોઈ સત્યને રજુ કરવા માટે. મારો પણ આવો જ પ્રયાસ છે. ગુણવંત શાહ એવું કહેતા કે જેના વિશે આખા જીવનમાં કોઈ જ ગેરસમજ ન થઈ હોય એની મને દયા આવે છે. મહાત્મા ગાંધીના જીવનમાં તો ગેરસમજોની ભરમાર ફેલાવેલી છે. મારી પેઢીને સાચી વાતોની માહિતી નહીં મળે તો મને ડર છે કે કોઈ જુદી જ ભળતી વાતોમાં માનતી થઈ જશે. મારી વાતોમાં વિશ્વાસ કરવાની ભલામણ તો હું બીલકુલ કરતો નથી પણ હું ઈચ્છુ છું કે નવી પેઢી સત્ય શું છે તે જાણવાનો પ્રયાસ કરે.
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા