લાર્જર ધેન લાઈફ – મહાત્મા Gopal Yadav દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાયોગ્રાફી પુસ્તકો લાર્જર ધેન લાઈફ – મહાત્મા Larger Than Life - Mahatma book and story is written by Gopal Yadav in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Larger Than Life - Mahatma is also popular in Biography in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. લાર્જર ધેન લાઈફ – મહાત્મા Gopal Yadav દ્વારા ગુજરાતી બાયોગ્રાફી (16) 976 4.3k રામ સંસ્કૃતિમાં માનવું કે રાવણ સંસ્કૃતિને અપનાવવી એ દરેકની અંગત પસંદગી હોઈ શકે. ગાંધીના વિચારમાં શ્રદ્ધા હોય કે ગોડસેની ગોળીમાં વિશ્વાસ હોય એ દરેકનો પોતીકો મત હોઈ શકે. મારે તો મને જડેલું સત્ય નવી પેઢીને રજું કરવું છે. તમારું ...વધુ વાંચોઅલગ હોઈ શકે. પણ આ સત્ય માત્ર વોટ્સએપ કે ફેસબુકના ફેલાવેલા ગપ્પા કે કોઈ સંસ્થાએ ફેલાવેલી ભ્રામક માન્યતાના આધારે તો ન જ હોવું જોઈએ. કોઈને ક્રિટીસાઈઝ કરવા તમે કેટલો વિશ્વાસનીય અભ્યાસ કર્યો છે! આ જ આધાર હોઈ શકે કોઈ સત્યને રજુ કરવા માટે. મારો પણ આવો જ પ્રયાસ છે. ગુણવંત શાહ એવું કહેતા કે જેના વિશે આખા જીવનમાં કોઈ જ ગેરસમજ ન થઈ હોય એની મને દયા આવે છે. મહાત્મા ગાંધીના જીવનમાં તો ગેરસમજોની ભરમાર ફેલાવેલી છે. મારી પેઢીને સાચી વાતોની માહિતી નહીં મળે તો મને ડર છે કે કોઈ જુદી જ ભળતી વાતોમાં માનતી થઈ જશે. મારી વાતોમાં વિશ્વાસ કરવાની ભલામણ તો હું બીલકુલ કરતો નથી પણ હું ઈચ્છુ છું કે નવી પેઢી સત્ય શું છે તે જાણવાનો પ્રયાસ કરે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો લાર્જર ધેન લાઈફ – મહાત્મા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ