આ વાર્તામાં અપર્ણા નામની એક સુંદર યુવતીની વાર્તા છે, જે એક પરંપરાગત સમાજમાં રહે છે. તેને તેના પતિ સાથે આસામ જવું પડ્યું, જયારે તેના પરિવાર તરફથી વિરોધ હતો. અપર્ણા પતિ સાથે રહેવા માટે જિદ કરી, પરંતુ હવે તે એક સોનેરી કોફિનમાં મૃત જણાય છે. વાર્તા તેની આત્મા અને જીવનની મુશ્કેલીઓને દર્શાવે છે, જ્યાં તે પોતાની એકલતાની લાગણીઓ અને સમાજના નિયમો વચ્ચે સંઘર્ષ કરી રહી છે. અંતે, તેની આત્મહત્યા અંગેની વાત આવે છે, જે દર્શાવે છે કે તે લાંબા સમયથી મુંઝાતી હતી અને જિંદગીની અસહ્યતા સામે લડતી રહી. સંવેદનાની ભીડ માં હું એકલી...! Bhumi દ્વારા ગુજરાતી વાર્તા 23.8k 1.2k Downloads 5k Views Writen by Bhumi Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ વાર્તા માત્ર એક વાર્તા નથી એક સંવેદના છે...લાગણી છે.એક સ્ત્રી જેના લગ્નજીવનમાં દેખાઇ આવે એવી તકલીફ નથી છતા પણ એ કોઇ વાતે સેટિસફાઇડ નથી..બધીજ વાતો બીલોરી કાચ લઇને જોવાની આદત છે એને..!મરી ગયેલી સ્ત્રીની સંવેદનાઓ એની આંખોમાં આવે છે...ટોળુ એને અજાણ્યુ લાગે છે...પોતાના પતિના મરવાનો વિચાર કરતી સ્ત્રી...એની કલ્પનામાં અજાણ્યો પુરૂષ આવે છે..!જાત સાથે પ્રમાણિક થતા આવડે છે એને..શું કહેશો તમે એને બધી વાતોના અંત સુ:ખદ ના જ હોય...નથી જ હોતા...કોઇની વણકહેલી પીડા વાંચી લેવી એ જ સંવેદના છે...સંવેદનાઓ અટકતી નથી...વિચારો અટકતા નથી...એટલે આ વાર્તા ક્યાંય પુરી થતી જ નથી....લખેલા અક્ષરો ખતમ થઇ જશે અને તમારા મનમાં કદાચ આમાથી જ કોઇ લાગતી-વળગતી વાત વેલ બની ઉગી નીકળશે... More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા