જય સીયારામ ભગતનાં પેંડા Bhavya Raval દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાયોગ્રાફી પુસ્તકો જય સીયારામ ભગતનાં પેંડા Jay siyaram bhagat na penda book and story is written by Bhavya Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jay siyaram bhagat na penda is also popular in Biography in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. જય સીયારામ ભગતનાં પેંડા Bhavya Raval દ્વારા ગુજરાતી બાયોગ્રાફી (18) 1.6k 11.4k રાજકોટની લોકલ ટુ ગ્લોબલ બ્રાન્ડઃ ‘જય સીયારામ ભગતનાં પેંડા’ પેંડા મીઠાઈનાં રાજા છે. આપણે ત્યાં કોઈપણ શુભ પ્રસંગ પેંડા વિના અધૂરો છે. એમાં પણ પેંડાનું નામ પડે એટલે રાજકોટ યાદ આવે. જાણે રાજકોટ અને પેંડા એકબીજાનાં પર્યાય હોય. આમ તો ...વધુ વાંચોરાજકોટ જ પ્રખ્યાત છે પણ જ્યારે રાજકોટનું શું-શું પ્રખ્યાત છે તો એમાં એક નામ રાજકોટનાં પેંડાનું આવે. રાજકોટમાં કોનાં પેંડા વખણાય તો સ્વાભાવિક રીતે આપણે સૌ જાણીએ જ છીએ કે, રાજકોટનાં જય સીયારામ ભગત પેંડાવાલા રાજકોટથી સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. ૧૯૩૩ની સાલમાં સૌ પ્રથમ હરજીવનભાઈ સેજપાલે દૂધના પેંડા બનાવવાની શરૂઆત કરી ત્યારથી લઈ આજ સુધી ‘જય સીયારામ ભગતનાં પેંડા’ રાજકોટની લોકલ ટુ ગ્લોબલ બ્રાન્ડ બની છે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો જય સીયારામ ભગતનાં પેંડા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ