આ વાર્તા તુકારામ નામના એક ફળ વેચતા માણસની છે, જે દયાળુ અને ઉદાર છે. તે પોતાના ધંધામાં નફો મેળવવા કરતા લોકોને મદદ કરવા પર વધુ ધ્યાન આપે છે. તુકારામ ઘણીવાર ભિક્ષા માંગતી એક બાઈને ફળ આપતો હતો, જેમણે તેના જીવનમાં મુશ્કેલીનો સામનો કર્યો. એક દિવસ, તુકારામને અચાનક તેના ફળની લારીમાં અનામિક રીતે ફળ મળી જાય છે, જેનું તેને કોઈ કારણ સમજાતું નથી. આ જ રીતે, 15 દિવસ સુધી આ ઘટના ફરી ફરી થાય છે. એક દિવસ, તુકારામને એક યુવાન મળ્યો, જે દયાળુતાથી પ્રભાવિત થઈને તેની લારીમાં ફળ મૂકી રહ્યો હતો. યુવાને જણાવ્યું કે તે તુકારામના દયાળુ વર્તનનો કિસ્સો છે, જે તેના માતા માટે ભિક્ષા માંગતી હતી. તુકારામની કરુણાના કારણે, યુવાન હવે તુકારામને આ ફળો પાછા આપી રહ્યો છે. આ વાર્તા માનવતાની મહત્તા અને દયાળુતાના ફળોની ઉજાગર કરે છે. જિંદગી ના ફળ shreyansh દ્વારા ગુજરાતી વાર્તા 30 999 Downloads 4.9k Views Writen by shreyansh Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શુ તુકારામ ,આજે પણ ખાલી આટલો જ ધંધો શુ કરે છુ તું યાર રોજ રોજ તું ૧૫૦૦ રૂપિયા ના ફળ તો લે છે . તો પણ તારોઓછો ધંધો કેમ થાય છે શુ કરું યાર , ઓલો, નાનો ચિન્ટુ આવ્યો હતો. હું એને નારાજ કરવા નહોતો માંગતો .અને પેલી ભિખારી બાઈ એને જોઈ ને મને દયા આવી ગઈ. અને એક માણસ પાસે આજે પૈસા નહોતા એટલે એને પણ મેં ફળ આપી દીધા. આ, તારું રોજ નું છે. તારી સાથે કેટલાય લોકો એ આ ધંધો ચાલુ કર્યો હતો. જો આજે બધા ક્યાં છે, અને તું ક્યાં છે. છેલ્લા દસ વર્ષ થી તું ધંધો કરે છે. પણ તારી ,આ બેવકુફી ને લીધે જ તું આગળ નથી આવી શક્યો. તુકારામ : તારે જે કેવું હોઈ એ કે પણ હું કોઈ ને દુઃખી નથી જોઈ શકતો.: અચ્છા ,એના માટે ભલે તારે દુઃખી થવું પડે કેમ જવા દે તું નહિ સમજે આ દુનિયા માં તારા જેવા ઘણા બેવકૂફ લોકો પડ્યા છે . More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા