જયદીપના પ્રોજેક્ટ સબમિટ કરવાનો સમય નજીક આવી રહ્યો છે, પરંતુ રવિવારે બધા સાઇબર કાફે બંધ છે. તે કાર્તિકને જોઈને વિચાર કરે છે કે તેનો લેપટોપ લેનાર છે, જેથી તે પ્રોજેક્ટ પૂરો કરી શકે. પરંતુ કાર્તિકના બહેનને લેપટોપ સબમિટ કરી દીધો છે. જયદીપ નિરાશ થાય છે અને વિચારે છે કે તે પોતાના પપ્પાને લેપટોપ માટે કહેશે. બીજી તરફ, દીલિપ પોતાની જૂની રિક્ષાને લઇને કંઇક વિચારે છે, અને તેની પત્ની વર્ષા કહે છે કે એક મહીનામાં નવો રિક્ષા લઇશે. પરંતુ દીલિપ જયદીપના લેપટોપની જરૂરિયાતને પણ મહત્વ આપે છે. વર્ષા જયદીપને જણાવે છે કે તે થોડા સમય રાહ જોઈ શકે, પરંતુ દીલિપ ના માન્યતા આપે છે કે કોલેજમાં બધા છોકરા નવા લેપટોપ લઈને આવે છે, તેથી જયદીપને પણ લેપટોપ મળવો જોઈએ. પુનરાવર્તન ANISH CHAMADIYA દ્વારા ગુજરાતી પ્રેરક કથા 19.6k 1.3k Downloads 5.8k Views Writen by ANISH CHAMADIYA Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રોજેકટ સબમિટ કરવાને ૧ દિવસ બાકી હતો. અને આજે રવિવાર એટલે બધા સાઇબર કાફે પણ બંધ હોય, હવે શું કરવું... એજ વિચારમાં જયદીપ બેઠો હતો. એણે કાર્તિકને દુર થી જ પોતાની તરફ આવતા જોયો. તેના ચેહરા પર સ્મિત આવી ગયું. તે મનોમન વિચારવા લાગ્યો કે લાવને કાર્તિકની પાસેથી જ લેપટોપ માંગી લવ. મારો પ્રોજેકટ પણ પુરો થઈ જશે અને બદલામાં હું કાર્તિકને તેના પ્રોજેકટમાં મદદ પણ કરી દઇશ. શું કરે છે જયદીપ, પ્રોજેકટ તૈયાર થઈ ગયો તારો... ના, યાર બાકી છે અને આજે રવિવાર છે તો બધા સાઇબર કાફે પણ બંધ છે... થોડું વિચારીને ફરી જયદીપ બોલ્યો તારું લેપટોપ મળશે કાર્તિક... હું તારા પ્રોજેકટમાં પણ તને મદદ કરી દઇશ.... મારો પ્રોજેકટ તો મારી બહેને જ સબમિટ કરી દીધો છે, અને તે મામાના ઘરે ગઈ છે તો લેપટોપ સાથે લેતી ગઈ છે... જયદીપના ચેહરા પર નિરાશા છવાઈ ગઈ. તે ફરી વિચારોમાં સરી પડ્યો. બધા છોકરાઓ પાસે પોતાની ગાડી અને લેપટોપ છે, પણ મારી પાસે નથી, ક્યાં સુધી આમ બીજા પાસે વસ્તુ માંગતો રહું... આ વખતે તો પપ્પાને કેહવું છે કે મને લેપટોપ અપાવો. More Likes This ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 દ્વારા Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 દ્વારા Dhaval Joshi અસ્તિત્વ - 1 દ્વારા Falguni Dost અમર પ્રેમનો અકળ બંધન દ્વારા Vijay સવાઈ માતા - ભાગ 71 દ્વારા Alpa Bhatt Purohit ત્રણ ત્યાગ અને એક વચન: એક આધ્યાત્મિક યાત્રા દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા