એક બાર વર્ષનો છોકરો, ગરીબીમાં જીવતો, બૂટપોલિશની પેટી લઈને ઘેર જઈ રહ્યો હતો. જ્યારે તે તળાવના કાંઠે પહોંચ્યો, ત્યારે ચાર યુવકોએ તેને પીઠ પર કૂદીને હુમલો કર્યો અને લાતો મારીને તેને પીડિત કરી દીધું. એક મોટો છોકરો, જે આ нападને જોઈ રહ્યો હતો, તેણે બૂટપોલિશની પેટી ઉઠાવી અને પથ્થર ઉપર પછાડી, જેના કારણે તે તૂટ ગઈ. આ દૃશ્યને જોઈને પીડિત છોકરો બળ મેળવ્યો અને પોતાની તાકાતથી ઊભો થયો. તેણે પકડમાંથી છૂટીને હુમલાખોરો સામે લડવા શરૂ કર્યું, અને થોડો સમય બાદ ચારેય હુમલાખોરો ભાગી ગયા. આ ઘટના છોકરાના ધૈર્ય અને વિરોધના પ્રતિબિંબ તરીકે ઉભરી આવે છે. શહીદ Narendrasinh Rana દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 22 1.4k Downloads 4.7k Views Writen by Narendrasinh Rana Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સાંજનો ઢળતો સુરજ આકાશમાં કેસરી રંગ પુરી રહ્યો હતો. આકાશ જાણે આછા કેસરી રંગના વાઘા પેહરી રહ્યું હતું. એક બાર વર્ષનો છોકરો પોતાના નાના શહેરના એક માત્ર તળાવના કાંઠે હાથમાં બૂટપોલિશ કરવાની પેટી લઈને ઘર તરફ જઈ રહ્યો હતો. તેના ફાટેલા કપડાં તેની ગરીબીની ચાડી ખાઈ રહ્યા હતા. તેની ચાલમાં ઉતાવળ અને નજરમાં ઘરે પહોંચવાની અધીરાઈ હતા. તેને ખબર નોહતી કે ચાર પડછયાઓ તેનાથી થોડું અંતર રાખીને તેની પાછળ પડ્યા હતા. તળાવના કિનારે કિનારે ચાલતા તે પડછાયાઓ થોડી વારમાં તેને આંબી ગયા. તેમાંથી એક તેની પીઠ પર કૂદીને ચડી બેઠો. છોકરો વજનના કારણે જમીન પર પટકાયો. છોકરો કંઈ સમજે તે પેહલા બીજા બે પડછાયા પણ તેની પાસે પોંહચી ગયા. ત્રણે એ મળીને પેલા છોકરાને લાતો મારવાનું શરૂ કર્યું. છોકરાનું શરીર તળાવ કાંઠાની આખો દિવસ તપેલી ધૂળમાં રગદોળાવા લાગ્યું. તેને મારવાવાળા ત્રણેય તેના જેટલી ઉંમરના જ હતા. તેમનાથી થોડે દૂર ઉભેલો છોકરો ઉંમરમાં આ બધા કરતા મોટો હતો. તે ચુપચાપ બધું જોઈ રહ્યો. More Likes This સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -1 દ્વારા Shailesh Joshi માળિયા પરનો ભાર દ્વારા Tr. Mrs. Snehal Jani સિંગલ મધર - ભાગ 1 દ્વારા Kaushik Dave જીવન એ કોઈ પરીકથા નથી - 1 દ્વારા Kaushik Dave શ્યામ રંગ....લગ્ન ભંગ....1 દ્વારા Heena Hariyani હાલ કાના મને દ્વારીકા બતાવ - 1 દ્વારા Siddharth Maniyar આકાશી વીજળી સામે સુરક્ષા દ્વારા Jagruti Vakil બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા