આ લેખમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં સુખ કેવી રીતે શોધી શકાય તે વિશે વાત કરવામાં આવી છે. લેખના લેખક કહે છે કે અભ્યાસની થાક અને મુશ્કેલીમાં પણ સુખની શોધ શક્ય છે. તે કહે છે કે વિદ્યાર્થીઓએ શિક્ષણ દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવું અને સમજવામાં સક્રિય રહેવું જોઈએ. પ્રશ્નો પૂછવા અને શિક્ષકને સમજાવવા માટે મૌલિકતાને મહત્વ દેવાનું મહત્વપૂર્ણ છે. તે કહે છે કે શીખવાની પ્રક્રિયામાં સક્રિય ભાગીદારીથી વિદ્યાર્થીઓને વધુ આનંદ અને સુખ મળશે. અંતે, લેખમાં સૂચવે છે કે પ્રશ્નો પૂછવાથી જ્ઞાન વધે છે અને આ વાતાવરણ શિક્ષક અને વિદ્યાર્થીઓ બંને માટે સુખદાયક બનશે. સુખ - હેપ્પીનેસ (૪) ARUN AMBER GONDHALI દ્વારા ગુજરાતી પ્રેરક કથા 13 1.3k Downloads 4k Views Writen by ARUN AMBER GONDHALI Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શુન્ય એટલે ઝીરો. જાણકારી સારું - શૂન્યની શોધ આપણાં ભારતમાં થઇ છે. (A.D.458). હવે શૂન્યને કોઈપણ આંકડાની આગળ મુકવામાં આવે તો એને કિંમત હોય ના…..પરંતુ કોઈ આંકડા પછી મુકીએતો તો ચોક્કસ એ આંકડાની કિંમત વધી જાય છે. બસ ... તમારે એટલું જ કરવાનું છે. સ્કૂલ કે કોલેજનો વર્ગ ચાલુ હોય, શિક્ષક શીખવતા હોય ત્યારે બીજે ધ્યાન ન દેતા શિક્ષક જે શીખવે છે તેના ઉપર લક્ષ કેન્દ્રિત કરો. વિષયને સમજવાની કોશિશ કરો. જે બાબત સમજ ના પડી તે તરત જ શિક્ષકને પૂછો. આજુબાજુવાળા વિદ્યાર્થી તમારા ઉપર હસશે કે મશ્કરી કરશે એ ડર મન માંથી કાઢી નાખવો. બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડનો વિચાર તો મનમાં રાખશો જ નહિ. શિક્ષકની જવાબદારી છે કે એ તમને સમજાવે અને એ તમને ચોક્કસ સમજાવશે, કારણ શીખવતી વખતે દરેક શિક્ષક આનંદ અનુભવે છે. તેઓ જાણે છે કે ભાવિ પેઢીનું ઘડતર એમના થકી છે. જો તે વખતે શક્ય ના હોય તો પ્રશ્નને એક કાગળ ઉપર નોંધી, તે પીરીઅડના અંતમાં પૂછો અથવા પીરીઅડ બાદ પૂછી એની સમજણ લઈ લો. Novels સુખ - હેપ્પીનેસ આજે આપણે બાળકોમાં તથા યુવાનોમાં ઘણું પરિવર્તન (ચેન્જ) જોઈએ છીએ. અભ્યાસ સાથે એવું ઘણું છે જે આ નવી પેઢી કરી નથી શકતી કે આપણે સમય અને સમજ આપી નથી શકતા.... More Likes This નવો દિવસ, નવી નોકરી, નવી તક દ્વારા R B Chavda ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે વર્તમાન સુખ ખોવાણું દ્વારા Dr. Jatin Panara જીવન પથ - ભાગ 1 દ્વારા Rakesh Thakkar વીર હમીરજી ગોહિલ - ભાગ 3 દ્વારા कुंवरसा चेतनसिंहजी गोहिल એક શિક્ષક તરીકે પ્રવાસ ની યાદી... દ્વારા Mukesh Dhama Gadhavi तत्र प्रत्यैकतानता ध्यानम्। દ્વારા Jagruti Vakil સવારની ભેટ દ્વારા Rakesh Thakkar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા