આ કથા એક પાગલ માણસની છે, જે માનસિક તકલીફમાંથી પસાર થઈ રહ્યો છે. તે પોતાને સ્વસ્થ માનતો છે, પરંતુ તેની માનસિક સ્થિતિ તેના મગજમાં એક ભયાનક વિચાર લાવે છે - તે એક વૃદ્ધને એની ગીધ જેવી આંખોને બંધ કરવા માટે મારી નાખવા માંગે છે. તે આ યોજના બનાવે છે અને સાત દિવસ સુધી વૃદ્ધ સાથે સારું વર્તન કરે છે જેથી તેને શંકા ન થાય. જ્યારથી તે વૃદ્ધની આંખોને જોઈને ચિંતિત થઈ જાય છે, ત્યારે તેની ઈચ્છા મરી જાય છે. આ કથામાં માનસિક સ્વાસ્થ્ય, ભય અને ખૂણાની વાતો પ્રગટ થાય છે.
અપરાધભાવ
Narendrasinh Rana
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
Four Stars
1.1k Downloads
5.7k Views
વર્ણન
આ વાર્તા લેખક એડગર-એલન-પો ની ટૂંકી વાર્તા The Tell-Tale Heart નો અનુવાદ છે. જે 1843માં લખાઈ હતી. વાંચો આગળ... હા, એ સાચું છે કે હું બીમાર છું અને તમે એમ પણ કહેશો કે મેં મારા મગજ પરનો કાબુ ગુમાવી દીધો છે. મારા મતે એ સાચું નથી હું માનસિક રીતે એકદમ સ્વસ્થ છું. મારી બીમારીને કારણે મારી બધી જ ઇન્દ્રિયો સતેજ થઇ ગઈ છે. ખાસ કરીને મારી સાંભળવાની શક્તિ. હવે હું એવા અવાજો પણ સાંભળી શકું છું, જે પેહલા નોહતો સાંભળી શકતો. મને હવે સ્વર્ગ અને નર્ક બન્ને માંથી આવતા અવાજો સંભળાય છે.
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા