પુનમ અને ચાંદની વચ્ચેની મિત્રતા કાળજીપૂર્વક વિકસતી જાય છે. ચાંદની સુરત આવી છે અને બંને એકલતા દૂર કરવા સાથે મળીને ભુતકાળની યાદો શેર કરે છે. એક દિવસ, જ્યારે તેઓ ગાર્ડનમાં બેઠા હોય, ત્યારે પુનમ કોલેજના વાર્ષિક ઉત્સવની યાદ કરે છે, જ્યાં તેણે કવિતા અને વાર્તાઓ લખી હતી. પુનમને કોઈ આશા ન હોવા છતાં, કોલેજની કોમ્પીટિશનમાં તે પુરસ્કાર જીતે છે. પ્રથમ વખત, તે ઉત્સાહમાં સ્ટેજ પરથી ઝડપથી નીચે જતી વખતે હસ્તધૂન કરવાનું ભૂલી જાય છે, પરંતુ બીજીવાર તે ફરીથી પુરસ્કાર જીતીતી વખતે તે તેમની સાથે યોગ્ય રીતે હસ્તધૂન કરે છે. આ પ્રસંગો તેમના માટે યાદગાર બની જાય છે. પ્રેમ અમાસ - ૫. yashvant shah દ્વારા ગુજરાતી વાર્તા 87.6k 3.5k Downloads 8.1k Views Writen by yashvant shah Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રેમ અમાસ આગળના ભાગમા જોયું કે પુનમ-રજની પતિ-પત્ની અને તેનો મિત્ર અમાસ વચ્ચે પ્રણયકથા બની ગઇ છે. રજની પુનમની પત્ની હોવા છતાં મા બનવા માટે અમાસનો ઉપયોગ કરે છે અને પછી તેની સાથે સંબંધથી એવી જોડાય જાય છે કે તે તેને છોડી નથી શકતી. પરિણામ સ્વરુપ પુનમનુ જિવન દુષ્કરબની જાય છે. પુનમના ખુબ જ પ્રયત્ન છતા પરિસ્થીતીમા કોઇ સુધાર ન થતા તે ઈશ્વરને ભરોસે છોડે છે. અને સમય જ તેનુ સમાધાન કરે છે. રજનીના જીવનમાથી અમાસ દુર થાય છે. ત્યારબાદ પુનમના જિવનમા તેની પુરાની મિત્ર ચાંદનીનો પ્રવેશ થાય છે. આગળ શુ થાય છે પુનમ રજની ને માફ કરી ને અપનાવી લે છે કે કેમ તે ચાંદની સાથેના સંબન્ધમા આગળ વધે છે કે નહી ચાંદનીએ જેના માટે પોતાના શિયળ અને સંસારને દાવ પર લગાવેલ તે તેને સંતાન થાય છે કે....નહી વગેરે જાણવા આગળ વાર્તા વાંચતા રહો. આશા છે આપને આગળ શુ થયુ તે જાણવાની આતુરતા હસે જ. આગળની વાર્તા વાંચી આપના અભિપ્રાય જરુર થી જણાવસો. આપના મંતવ્યની પ્રતિક્ષામા જ. - આકાશ. યશવંત શાહ. Novels પ્રેમ અમાસ પ્રેમ અમાસ એ એક પ્રેમ કથા છે. કોલેજ મા સાથે ભણેલ મિત્રો લગ્નથી જોડાયેલ છે બન્ને પતિ પત્ની કરતાં પ્રેમી પ્રેમિકા તરિકે જિંદગી જીવિ રહ્યાં છે. બન્ને વચ્... More Likes This માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja ઉધારનો બોજ - સ્વતંત્રતાની સવાર દ્વારા Rainy Den ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા