આ વાર્તા પુનમ, રજની અને તેમના મિત્ર અમાસ વચ્ચેના જટિલ સંબંધોની છે. પુનમ રજનીની પતિ છે, પરંતુ રજની અમાસ સાથે પ્રેમમાં છે અને પુનમને છોડવા માટે તૈયાર નથી. રજનીને બંને પુરુષોની જરૂર છે અને તે આ પરિસ્થિતિમાં ખુશ છે, કારણ કે તે બંનેની જરુરિયાતો પૂરી કરે છે. અમાસને રજનીની બહેતરીયાત અને સંબંધની માંગ છે, પરંતુ તે છુપાય છુપાયને મળવાનું પસંદ નથી કરે. પુનમ રજનીની સાથેના સંબંધને લઈને ચિંતિત છે અને પોતાને આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર લાવવું તે વિચારતો રહે છે. તે જાણે છે કે રજનીનો દોષ છે, પરંતુ તે આ બાબતમાં પોતાની જવાબદારીઓ અને મર્યાદાઓને પણ સમજે છે. પુનમ ઘરની આબરૂને સાચવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે, પરંતુ તે વિચારે છે કે શું રજની તેને સમજે છે કે નહીં. પ્રેમ અમાસ - 3 yashvant shah દ્વારા ગુજરાતી વાર્તા 37.9k 3.1k Downloads 6.2k Views Writen by yashvant shah Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રેમ અમાસ ભાગ ૧ - ૨ મા જોયું કે પુનમ-રજની પતિ-પત્ની અને તેનો મિત્ર અમાસ વચ્ચે પ્રણયકથા બની ગઇ છે. રજની પુનમની પત્ની હોવા છતાં મા બનવા માટે અમાસનો ઉપયોગ કરે છે અને પછી તેની સાથે સંબંધથી એવી જોડાય જાય છે કે તે તેને છોડી નથી શકતી. પરિણામ સ્વરુપ પુનમનુ જિવન દુષ્કર બની જાય છે. હવે તે માટે પુનમ ખુબ જ વિચાર કરે છે કે પોતાનુ લગ્ન જીવન કેમ કરીને બચાવવુ. આ માટે તે પોતાના મિત્ર વકીલ અને કાઉંસેલરની સલાહ લે છે. વકીલ મિત્ર પણ આજના કાયદા આગળ લાચારી દર્શાવે છે.કારણ આજના આપણા કાયદા પહેલાના જમાનાના આઉટડેટેડ થઇ ગયેલ છે પહેલા પુરુષપ્રધાન સમાજમા બનતુ હતુ કે માત્ર પુરુષ જ સ્ત્રીનુ શોશણ કરતો અને સ્ત્રી શોષિત રહેતી પરંતુ હવે એવુ નથી રહ્યુ. હવે સ્ત્રી પુરુષ સમોવડી થવા લાગી છે ત્યારથી તો પુરુષ પર પણ અત્યાર થાય છે. તેના પર પણ બળાત્કાર થાય જ છે કયારેક શારીરિક તો ક્યારેક માનસિક. કાયદામા સુધારાની સખ્ત જરુરત છે. આ ભાગમા તેનુ વર્ણન કરેલ છે. આશા છે અત્યારના યુગમા બની રહેલ આ સમસ્યાનુ વર્ણન પ્રયાસ આપને અવશ્ય ગમશે. આપના અભિપ્રાયની પ્રતિક્ષામા જ. - આકાશ. યશવંત શાહ. Novels પ્રેમ અમાસ પ્રેમ અમાસ એ એક પ્રેમ કથા છે. કોલેજ મા સાથે ભણેલ મિત્રો લગ્નથી જોડાયેલ છે બન્ને પતિ પત્ની કરતાં પ્રેમી પ્રેમિકા તરિકે જિંદગી જીવિ રહ્યાં છે. બન્ને વચ્... More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા