આ કહાણીમાં, ડોક્ટર શર્મા મીના નામની એક મહિલાનો ઈલાજ કરે છે, જે એક ભયાનક અકસ્માતમાં ઘાયલ થઈ ગઈ હતી. મીના ત્રણ મહિના સુધી કોમા સ્થિતિમાં રહી હતી અને જ્યારે તે કોમામાંથી બહાર આવી, ત્યારે તે માત્ર રીમા નામનો ઉલ્લેખ કરતી હતી. ડોક્ટરે જાણકારી આપી છે કે મીના ના પરિવારના બધા સભ્યો, જેમ કે માતા, પિતા અને નાનો ભાઈ, અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. મીના પોતાની યાદદાસ્ત ગુમાવી ચૂકી હતી, પરંતુ રીમા નામની યાદ રહેવા અંગે રાહુલ પૂછે છે કે તે કેમ. ડોક્ટરે સમજાવ્યું કે કેટલીકવાર મગજની ઇજાના કારણે દર્દીનું મેમોરી જવા જાય છે, પરંતુ કેટલીક વાતો જે અકસ્માતની પેહલા થઈ હતી, તે યાદ રહી જતી છે, જે દર્દીની યાદદાસ્ત ફરીથી મેળવવામાં મદદરૂપ થાય છે. અધુરી-ઈચ્છા ભાગ-૪ ANISH CHAMADIYA દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 72.5k 1.6k Downloads 5.5k Views Writen by ANISH CHAMADIYA Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મીના એ તેના અને મોહન ના પ્રેમ વિશે પણ બધી વાત કરી હતી... મોહન સરકારી નોકરી કરતો હતો. સરકાર ના એક પોગ્રામ ના લીધે તે મીના ના ગામ આવ્યો હતો.સરકાર ના સફાઈ અભયાન ના કાર્યક્રમ હેઠળ ગામ ના સ્વચ્છ ઘર ના સભ્યો ને પુરસ્કાર આપી સન્માનીત કરવાના હતા. સરકારી અધિકારીઓ એ ગામના સરપંચ સાથે મળી ને પેહલા જ ગામ ના દરેક ઘરની મુલાકાત લઈ લીધી હતી. હવે માત્ર સ્વચ્છ ઘર ના સભ્યો ને સર્ટિફિકેટ આપી સન્માનીત કરવાના હતા અને પુરસ્કાર પછીથી સરકારી અધિકારી આવીને આપી જવાના હતા. બધી તૈયારી થઈ ગઈ હતી. ગામ મા એક નાનકડો મંડપ બાંધવામા આવ્યો હતો. સામે ની સાઈડ પર બે ટેબલ અને અધિકારી માટે અમુક ખુરશી ગોઠવવા મા આવેલી અને બીજી તરફ નીચે ગામના લોકો ને બેસાડવા મા આવ્યા હતા. More Likes This પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel લાગણીના રંગો દ્વારા Nayana Viradiya સહિયારા શ્વાસ - અધ્યાય 1 દ્વારા Nayana Viradiya મણિકર્ણિકા: અગ્નિ જે ક્યારેય બુઝાતો નથી - 1 દ્વારા Aloka Patel ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-11 દ્વારા Nayana Viradiya પ્રેમ કરારમાં નહતો - 1 દ્વારા Maya એક કિનારા વાળી નદી દ્વારા Kirit Rathod બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા