આ વાર્તામાં રાહુલ અને રીમા વચ્ચેની ઘટનાનો વર્ણન છે. રીમા અચાનક ચીસ પાડીને પડી જાય છે અને બેહોશ થઈ જાય છે. રાહુલ તરત જ રીમાને ઉઠાવીને બેડરૂમમાં લઈ જાય છે અને ડોક્ટર ગાંધીને ફોન કરે છે. ડોક્ટર આવી જાય છે અને રાહુલ ગભરાઈને તેની પાસે પૂછે છે કે રીમાને શું થયું છે. ડોક્ટર રાહુલને ધીરજ રાખવાની સલાહ આપે છે અને રીમાની સ્થિતિ જાણવા માટે તપાસ કરે છે. વાર્તા રાહુલની ચિંતાનો અને સંબંધની ગાઢતાનો પ્રતિબિંબ છે. અધુરી-ઈચ્છા ભાગ-૩ ANISH CHAMADIYA દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 85.3k 2k Downloads 7.4k Views Writen by ANISH CHAMADIYA Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હમ્મ આ બુકે તો ઠીક છે તારા ફ્રેન્ડ માટે પણ આ ગુલાબ નુ ફૂલ કોના માટે લીધુ... રીમા એ આંખો દેખાડતા પૂછ્યુ. આ ગુલાબ મારી જાન રીમા માટે છે... I LOVE YOU. કેહતા રાહુલે રીમા ને ગુલાબ નુ ફુલ આપ્યુ. ફુલ હાથ મા લેતા જ રીમા શરમાઇ ગઈ અને રાહુલ ના ખ્ંભા પર માથુ નાખીને બોલી I LOVE YOU 2. અને પછી રાહુલે કાર ને હોસ્પિટલ તરફ જવા દીધી. થોડીવાર મા તેઓ હોસ્પિટલ પોહચી ગયા. રીમા ને ગેટ પાસે ઉતારીને રાહુલ કાર પાર્ક કરવા પાર્કિંગ મા ગયો અને પાર્કિંગ મા જઈને ડોક્ટર ગાંધી ને ફોન લગાડ્યો. More Likes This શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel એક નજર માટે. - 1 દ્વારા JIGAR RAMAVAT લાગણીના રંગો દ્વારા Nayana Viradiya સહિયારા શ્વાસ - અધ્યાય 1 દ્વારા Nayana Viradiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા